________________
૪૭
૬. અધિકાર અને અધિકારી ભાગી જાય તેવી નહિ. પણ વર્તમાન, ભૂતને ભવિષ્ય કાળને અંગે મન, વચન, કાયાએ કરીને કરવી નહિ, કરાવવી નહિ અને અનુમોદવી નહિ.
ઉપર કહેલી ચિંતાને ચિતામાં સળગાવી દઈ ને નીકળે તે દૂધદહિયા” નહિ. ભગવાન જિનેશ્વરને ઢંઢરે સંભળાવવાનો અધિકાર દૂધદહિયામાંથી બહાર નીકળેલ હોય તેને છે. જેઓ ચિંતાની ચિતા કરીને નીકળે તે જ ઢંઢરે સંભળાવવાને હક્કદાર ગણાય. પણ ત્યાગી થયેલે મૂર્ખ હોય તે પણ આચારપ્રકલ્પ કે જે નિશીથસૂત્ર કહેવાય છે તેમાં જે દ્રવ્ય, ભાવ, ઉત્સર્ગ, અપવાદ, આપત્તિ ને ઉન્નતિકાળના વિભાગ કરનારા છે તેને જાણનાર હોય તેવાને ઢંઢરે જાહેર કરવાને હક્ક છે. ખુદ શાસકારે જણાવ્યું છે કે “માનસ (સંસારતુરંe महणो, विवाहणो भविअपुंडरीआणं । धम्मो जिणपन्नत्तो पकप्पजइणा ગા ” (પૃo o go ૨૨૪૦)
દહીંનું ઉદાહરણ જિનેશ્વર મહારાજને ધર્મ તે અનંતાભને મથન કરનારે ને અનંતા ભામાં કરેલા અનંતા કર્મોને પણ મથન કરનાર છે. દહીં ગમે તેટલું ચીકાશવાળું હોય પણ જયારે તે મથાઈ જાય, જુદું પડી જાય ત્યારે તે કણિયા એવા રહે કે આખી ગળી ઊંધી વાળે તે ચીકાશ ન રહે. તેમ અનંતા ભવને દેવાવાળાં કર્મો બાંધેલાં હેય. તેવા કર્મોવાળ મનુષ્ય જિનેશ્વરના ધર્મને આચરવાવાળે થાય ત્યારે તેને મથી નાંખે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એક અંતર્મુહૂર્તમાં સાતમી નરકીનાં દળિયાં કેમ મથી નાંખ્યા તે વિચારશે તે માલુમ પડશે કે જૈનધર્મરૂપી દાવાનળ સળગે ત્યાં ભવનું ભ્રમણ સળગે તેમાં નવાઈ નથી, અનિષ્ટ દૂર થયું તેટલામાં પુરુષાર્થ નહિ, પણ પ્રતિબંધને દૂર કરીને ઈષ્ટ સિદ્ધ કરે તે જ “પુરુષાર્થ.”
પ્રતિબંધકને અભાવ તે મેક્ષ જેનેએ “મેક્ષ' શબ્દ મા. મેક્ષ એટલે છૂટવું. કર્મને બાળવું તે બધુ અભાવરૂપ એટલે પ્રતિબંધકને અભાવ, તેને માને તેમાં પુરુષાર્થ શે? ઈષ્ટની સિદ્ધિ ન થાય તે પ્રતિબંધક શું અને તે ન હોય તે