________________
ષોડાક પ્રકરણ દશન
નાગડા બાવાંનું લશ્કર
આ તો નાગડા ખાવાના લશ્કર જેવા છે. એક રાજ્યમાં લશ્કરની તાણ પડી. તે વખતે તે ગામમાં નાગડાની છત હતી. તે બંધાને તાલિમ વગેરે આપીને લશ્કરમાં જોડવા. કોઈ પ્રસંગે યુદ્ધના વખત આવ્યો ત્યારે નાગડાને લઢવા પહેલાં મોકલ્યા, ત્યારે તેના સેનાપતિ કહે કે આપણે લડવાનુ છે, પણ આપણને વાગે નહિં તેમ લડજો. તેવી રીતે આજે દુનિયાદારીના દેશવેતિવાળા, ધમની ઈચ્છાવાળા–મને રથવાળા ઉન્નત્તિ, આઝાદી, આબાદીને ચાહવાવાળા ખરા, પણ્ સંભાળકે લડના” તેમ શરીર, સ્ત્રી, કુટુ બ, માબાપ, ઘર, છેકરાં ધન, માલ-મિલકત સંબંધ ને ઓળખાણવાળાને સંભાળવાં.
૪૬
ચેાગઢ રમવા બેઠા ત્યારે પોતાની કૂકરી ન મરે તે ખ્યાલ રાખે. પારકી કૂકરીઓને પેાતાના દાવ અપાવીને મારે. પોતાની મરવા આવે ત્યારે ગાંડી' કરીને આગળ લાવા છે ને ? દેશિવતિવાળા પાંચમે ગુણઠાણે બેઠા. છતાં પાતાની કૂકરી મરવાના વખત આવે ત્યારે દેવ, ગુરુ અને ધર્મને એક ખાજુ મૂકી દે. આવાને ભગવાન જિનેશ્વર મહારાજે આપેલા ઢંઢેરા તે જાહેર કરવાને લાયકાત નથી. હું તીથંકર ભગવાનને માટે દેશ, વેશ, માલ-મિલકત, બૈરી છોકરાં, માબાપ વગેરેને છેડી દઉં છું.
કેસરિયાં કાણુ કરે ? કેસરિયાં કરીને નીકળનારા ખરી છે.કરાં આગળ આવશે તેથી તેમને ખાળીને તે કેસરિયાં કરે છે. તેમ અહી આગળ વેસિરે, વાસિ રે’ કરીને પહેલેથી ચિંતા બંધ કરવાની, સાધુપણું' લેનારે પહેલાં ચિંતાની ચિતા સળગાવી દેવી. શાની? દેશ, વેશ, માલિમલકત કુટુંબ, પૈસા. ખેરી છેાકરા વગેરેની ચિંતા નહિ. એ બધી ચિંતાની ચિતા ખડકે ને ચિંતાને બાળી નાંખે પછી નીકળે તે જ કેસરિયાં કરનારા થાય. તે સિવાય કેસરિયાં કરનારા ન થાય.
તેમ અહી આગળ દેશ, વેશ, કુટુ'ખ, સંબંધી, ધન, શારીરિક ચિંતાને પણ ખાળી મૂકીને તેથી નિવૃત્ત થઇ જાય. અધકચરી સળગાવીને