________________
પ, ભવભ્રમણ અને ધર્મ પરીક્ષા
છે, પણ સાધક તે આત્મા છે. જેઓ સર્વ કર્મને ક્ષય કરી ક્ષે જાય તેને આત્મા સંપૂર્ણ જ્ઞાન, દર્શન, વીતરાગતા, સુખ અને અનંત શકિતના માલિક હોય છે.
એક ખોળે રહેવાવાળા અને એક રાક ખાવાવાળા બે ભાઈ વચ્ચે શકિતત ફેર કેમ? તેમ પુદ્ગલ સાધન હોય ત્યાં સુધી કામ કરી શકીએ, જે ભવમાં જન્મીએ ત્યારે બુદ્ધિ ભેગી કરીએ અને મરીએ ત્યારે છોડીને જઈએ. જ્યારે મહાપુરુષે અહીં મેળવે અને બધું લઈ જાય માટે કેવળજ્ઞાનમાં એક ભેદ માનીએ. જેમાં ઓછું વતું ન થાય-પરાવર્તન ન પામે. આવું જ્ઞાન આ જીવ મેળવી શકે છે.
કિંમતી ચીજની પાછળ નકલેને દરેડ હેય મેળવવું શું? તે મેળવી શકાય છે કે નહિ ? આત્માની શુદ્ધિ મેળવાય છે તે અનંતાએ મેળવી તેનું સાધન કયું ? આત્માની શકિત ખીલવવાનું સાધન કયું? આત્માની અવ્યાબાધ શક્તિ મેળવવાનું અને તે રહે તેવું સાધન કયું ! તે સાધન જે કઈ હોય તે માત્ર ધર્મ છે. તે સિવાય બીજું કઈ સાધન નથી. આ બધો ધર્મ મેક્ષને અંગે, ભવાંતરને અંગે કે દુનિયાનાં સાધનેને અંગે કિમતી છે. એ વિચારો તે જરૂરી માલમ પડે કે કિંમતી ચીજની પાછળ નકલેને દરેડ હેય. નકલીને દરેડે તેની પાછળ હેય? કેઈએ જગતમાં બનાવટી ધૂળ, લેતું, તાંબું વગેરે ન બનાવ્યું, પણ બનાવટી ચાંદી સોનું હીરા, મોતી વગેરે બનાવ્યાં. જેની કિંમત હોય તેની જ દુનિયા નકલ કરે, જે કિંમતી ચીજ હોય તેમાં નકલેને ડર. આ વસ્તુ જગતની સિદ્ધ છે. તે અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરાવનાર, ભવભવ સુખ દેનાર ભભવ દુઃખને દૂર કરનાર ધર્મ છે.
જે એકથી અનેક મળે તે અનેક કરતાં એક કિંમતી ગણાય છે. જેમ મળે એક રૂપિયના સે પૈસા મળે માટે પૈસા કરતાં રૂપિયે કિંમતી છે. તેમ અહીં એક નસીબ કેટલું કામ કરે છે?
જન્મ શાને પ્રભાવે? આપણે ભવમાં રખડતા હતા ને મનુષ્યપણું મળ્યું ત્યારે કહે કે