________________
ષોડશક પ્રકરણ દર્શાન
આમ વિચારીને વાછરસને વામાં ઉતારી પોતે પાણી ભરીને મલકાતી મલકાતી જાય છે. તેવામાં સામે પાડેશણુ મળી અને ડોશીને મલકાતી જોઈ ને પૂછ્યું કે આજ આટલા બધા હરખમાં ?” ડોશીએ કહ્યુ કે એક જીવને અખંડ પાણી પાયું.' ઉપકારની બુદ્ધિ હતી પણ પરિણામ શું આવ્યું ? તેમ બુદ્ધિને નહિ ફેરવનારા મનુષ્યા ધર્મના ઘાત કરનારા થાય. જે લોકો ધમ' કહેનારા તે ધમ કહે પણ ખારીક બુદ્ધિથી ધમ તપાસશેા તો ધ થશે; હું તો ધર્માંની મુદ્ધિ હશે અને ધર્મના નાશ થશે.
કર
હવે તે ધર્મ તપાસવા કઈ રીતે ? દુનિયાની વસ્તુ સ્પ, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્રથી માલૂમ પડે, પણ ધર્મની પરીક્ષાનુ સ્થાન કર્યું? જેની પરીક્ષાનુ સ્થાન ન હોય તેની પરીક્ષા કરવી શી રીતે? ધર્મની પરીક્ષા નથી થઈ શકતી તેમ નથી. તે પરીક્ષા થાય છે, તો. ધની પરીક્ષા કેવી રીતે થાય છે ? તેનું સ્થાન કયું? અને તેથી આત્માનું કલ્યાણ થાય છે તે કેવી રીતે ? તે જે અધિકાર જણાવાશે તે. અગ્રે વ માન.
હે ભગવન્! તમારા કહેવાથી સિદ્ધ થયેલા જોયા નથી અને ખીજાના કહેવાથી સ'સારમાં ડૂબતા જોયા નથી. હિતવચનથી હું વાકય માનું છું.
તમારા વડે સ` પ્રાણીઓને હિતકારી ધમ ઉદ્ભવ્યે−પ્રરૂપાયે તેમ જ તે મુનિએ ભાગ્યશાળી છે કેજેએએતે ધમ ને પ્રવર્તાવ્યા(પર પરાથી ફેલાવ્યેા)