________________
- પોશક પ્રકરણ દર્શન નસીબથી બન્યું. જેને જેવું પુણ્ય કર્યું હોય તેવું શરીર બને. તમારું જીવન તમારે આધીન છે? ના, પણ જેટલું નસીબ હેય તેટલું છવાય. ઈન્દ્રને જન્મ તે પણ નસીબથી મળે. આ જન્મ શું પિતાની પ્રાર્થનાને, માતાના મનોરથને કે તમારી ઈચ્છાને થયે? ના. આપણે રખડતા હતા અને બાપે જોયા અને તેથી સારું લાગે અને તેથી પ્રાર્થના કરાં કે બેટા, મારા કુળમાં આવશે અને તેથી તમે આવ્યા છે? ના. તેમ નથી બન્યું. તેવી રીતે માતાએ જોયે ને સારું લાગે તેથી માતાએ વિચાર કર્યો કે આ મારી કૂખમાં આવે તે સારૂં.” તેથી આવ્યા? ના તેમ જીવે પિતે રખડતા માબાપને જોયાં અને સારા લાગ્યા તેથી હું ત્યાં જાઉં તે સારૂં” તેથી તમે આવ્યા? ના. ત્યારે કહે કે આ જન્મ નથી પિતાની પ્રાર્થના, નથી માતાના મનોરથને નથી જીવની ઈચ્છાને. તે પછી આ જન્મ થયે શાથી? તે કેવળ નસીબથી. ધર્મના પુણ્યના પ્રભાવે જન્મ થયે.
આખા જીવનમાં પુણ્ય અને નસીબને અંગે જોઈ શકીએ છીએ કે આપણી નજરમાં–કલ્પનામાં ન આવે તેવાં અગમ્ય કાર્યો બને છે. તે પછી એક ધર્મની કિંમત કેટલી ? જે એકથી અનેક મળે તે અનેક કરતાં એક કિંમતી હોય. તે પછી ધર્મથી આ બધું મળે છેમાટે ધર્મની કિંમત સમજીને માનવી પડે. તેથી આમાં બનાવટ ઘણું હેવી જોઈએ. માટે સાચે ધર્મ પર્ડ જોઈએ. ધર્મ કિંમતી હોવાથી તેની પાછળ નકલે દરોડે પડે છે.
ધમની સૂક્ષ્મ બુદ્ધિ વડે પરીક્ષા કે આ માટે તે શાસ્ત્રકારે કહ્યું છે કે “સૂમ સુરા ના 1 धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्धयैव, तद्विवात: प्रसज्यते ।। ( अष्ट० २१, હારિ. ૧૦ ૨) જેને ધર્મની ઈચ્છા હોય તેને ધ્યાનમાં રાખવું કે અંધપણામાં વેઠપણું કરીને પેટ નહિ ભરાય, તેમ બુદ્ધિ ન ફેરવવી અને ધર્મ લે તે નહિ બને. માટે બારીક બુદ્ધિથી ધર્મ તપાસ જોઈએ. જેમ શાકમાં ગફલત થાય તે એક વખતનું ભોજન બગડે, લૂગડામાં ગફલત થાય તે એક ઋતુ બગડે, અથાણામાં ગફલત થાય