________________
- પડશક પ્રકરણ દર્શન
* * જૈનેતરના મુદ્દા પ્રમાણે આ જીવે “ઈશ્વરનું ઢેર. ઈશ્વર જેમ દરે તેમ જવાનું. ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું. ત્યારે જૈનના મુદ્દાઓ જીવ પોતે જ પોતાનાં કૃત્યને અંગે જવાબદાર અને જોખમદાર છે. જેઓ આત્માને સુધારવા માંગતા હોય, તેઓએ પ્રયત્ન કરે જોઈએ. જેઓએ આત્માનું સાધન કર્યું અને મેક્ષ મેળવ્ય, તેમને જન્મ - મરણ નહિ? જન્મની જંજીર અને પુદ્ગલની પરાધીનતામાં મેક્ષે જનારા આત્માને રહેવાનું નહિ. પુદ્ગલની પરાધીનતા અને જન્મની જંજીરને ત્યાગ કરે તેનું નામ “મેક્ષ.
આપણે જન્મીએ ત્યારે જ્ઞાન જન્મ, અને મરીએ ત્યારે જ્ઞાન મરે. કયું જ્ઞાન? શરીર અને ઈન્દ્રિયેથી જ્ઞાન થાય છે. એટલે ભવમાં શરીર, અને ઇન્દ્રિયની સ્વાયતા ઉપર બુદ્ધિ અને જ્ઞાનનું ટકવું અવલંબેલું છે.
શકિત આત્માની કે દેહની? નાસ્તિકે શંકા કરી કે જ્ઞાન ને આત્માને સ્વભાવ હોય તે જે ઈન્દ્ર, શુદ્ધ હોય તે તે દેખાય, અશુદ્ધ હોય તે તે ન દેખાય. આંખ મીંચીએ તે ન દેખાય, ઉઘડી રાખીએ તે દેખાય. બાળકને નાની ચીજ ઉપાડવી હેય તે તે મુશ્કેલ. તે શકિત આત્માના ઘરની કે શરીરના ઘરની જે આત્માના ઘરની કહો તે મુશ્કેલ ન પડવી જોઈએ. જેમ પુદ્ગલે વધે તેમ ઈન્દ્રિયની તાકાત વધે, અન્વય કે વ્યતિરેક પુદ્ગલમાં રહે છે તે કેમ તે તેનું કાર્ય નહિ? વાત ખરી. પણ તારા હાથમાં સેય આપીએ અને કહીએ કે લાકડાને કાપ. તારામાં કાપવાની શક્તિ છે, છતાં તે કેમ નથી કપાતું ? પણ કુહાડે કે કરવત હોય તે જ કાપે ને? સોય, વખતે તારામાં શકિત ન હતી ? હતી, પણ સાધન ન હતું. સાધન જેવું મળે તેવું જ કાર્ય સિદ્ધ કરી શકે. સાધકને શકિત જોઈએ તે ચોક્કસ, પણ કાર્ય કેટલું કરે? તે જેટલું સાધન મળે તેટલું કાર્ય કરે. સાધન મળ્યા વગર સાધકની શકિતને ઉપગ થતું નથી. જયારે દી ન હોય ત્યારે કંઈ નથી દેખતા. દી થાય ત્યારે બધું દેખાય તે જેનારે તે દી કે આંખ ? અજવાળું હોય તે બધું દેખાય. દવે નારે પદાર્થ નથી, પણ સાધન છે, તેમ ઈન્દ્રિયે અને શરીર જ્ઞાનનાં સાધને