________________
થોડશ પ્રકરણ દર્શન છે તે સિવાય કેઈ ઉછરેલું નથી, પણ તેને ખ્યાલ અમને નથી.
જ્યારે આ ભવ કે જન્મને ખ્યાલ અમને નથી, તે ગયા ભવને ને જન્મને ખ્યાલ આવે કયાંથી? જ્યારે તે ખ્યાલમાં ન આવે તે અમને અનાદિની વાત ક્યાંથી ખ્યાલમાં આવે? આ તે ભેંસ આગળ ભાગવતને? જેમ ભેંસ આગળ ભાગવત વાંચવું નકામું ગણાય તેમ અમારી આગળ “તું અનાદિથી રખડે છે તે વાત કહેવી નકામી છે.”
ઉત્તરતારી વાત સાચી. પણ કેટલીક વાતે સામાન્યથી જણાય પણ વિશેષથી ન જણાય. પણ બુદ્ધિશાળી મનુષ્ય સામાન્ય જણાવવાથી પણ સમજી શકે. આપણું હાથમાં બાજરીને દાણે આવ્યું તે કયાંથી આવ્યું? કયાં ઊગે છે? કેને વા? કેને લ ? આ બધું માલુમ નથી. પણ વિચાર કરીએ તે માલુમ પડે કે અંકુર હતું તે જ આ બીજ થયું. તે અંકુરે પણ પહેલાં બીજ હતું તેથી થયે. ન્યાયની ખાતર વિચાર કરે તે માલુમ પડે. વનાંચન સત્તા અમારિ બીજ અંકુરના ન્યાયે આ સંસાર અનાદિને છે. તેમ અહીં જન્મ અને કર્મ.
જન્મથી કર્મ અને કર્મથી જન્મ કર્મ કયારે? જન્મ હોય છે. તે વિચાર, આચાર, કે વર્તન હોય. તે. તે જન્મ ક્યારે? પહેલાં કર્મ હોય છે. તે કર્મ ક્યારે? પહેલાં જન્મ હોય છે, તેથી જન્મ અને કર્મ બેય અનાદિની પરંપરાવાળા છે. તે ન માનીએ તે બીજ વગર અંકુરે થયે અને અંકુરા વગર બીજ થયું તેમ માનવું પડે. તે તે આપણે નથી માનતા. તેમ અહીં “જન્મ વગર કર્મ અને કર્મ વગર જન્મ થયે તે પણ ન માની શકીએ. જન્મ વગર કર્મ અને કર્મ વગર જમે માનીએ તે સિદ્ધ મેક્ષ જેવી ચીજ માનવાને વખત જ ન રહે. કેમ?
વગર પ્રયત્ન કર્મ લાગી જાય માટે “વગર કમેં જન્મ કે વગર જન્મ કેમ પણ ન માની શકીએ. માટે જન્મથી કર્મ અને કર્મથી જન્મ આ વિચારીએ તે આત્માના જન્મ અને કર્મ અનાદિનાં માનવાં પડે. 2 સૂયગડાંગસૂત્ર (પુંડરીકાધ્યયન વ્યા૦)નું જુઓ ૫૦ ૧૪૩.