________________
૫ ભવભ્રમણ અને ઘમપરીક્ષા
૩૫
માને તેથી એમ કહી શકે કે મેં કોડ મેળવ્યા, કબજે કર્યો ને તેનું રક્ષણ કર્યું. નહાતા મેળવ્યા છતાં હક્કદાર કેમ? તે પહેલાં કરેલાં પુણ્યથી.
નાસ્તિકને પુણ્ય ને પરભવ નથી માનવો. તે કોડને માલિક શાને થઈને બેઠે? માટે કહે કે તે હરામી. નાસ્તિકને મરતી વખતે એમને એમ મૂકવું પડે. અને જન્મ પામતી વખતે હરામી બનવું. આસ્તિકને મૂકતી વખતે કૂચા મૂકવાના, જન્મતી વખતે પુણ્ય મેળવવાનું. આ વાતને ટૂંકી કરીને મૂળ વાતમાં આવીએ.
સારાંશ કહેવાનું તત્ત્વ એ છે કે જીવે ભભવ જન્મ-મરણ કર્યા. તેમાં આ ચારે વસ્તુ મેળવતે ગયો અને મૂકતે ગયે. મેળવેલું મૂકીને સ્થાનાંતર જાય તેને કેવે કહે અને મેળવેલું લઈ જાય તેને કે કહે? મેળવીને લઈ જનાર તેને ભટક્તી જાત અને મેળવેલું મૂકી જાય તે રખડતી પ્રજા.
તમે દુનિયામાં કે બજારમાં રખડત ને ફરદે કેને કહે છે?
જે બે પિસા કમાતે હોય ને આખે દહાડે રખડે તે “ફરંદે', અને જે બે પિસા ન કમાતે હેય ને એક દુકાનેથી બીજી દુકાને પગથિયાં ઘસતે હોય તે તે રખડતે.
તેમ અહીં વિચારે. આ જીવ રખડત છે કે ફરંદે? કહે કે રખડતે છે. ફરદો હોય તે તે કમાણુ કરે જ. કમાણુ ઘર ભેગી કરે તે “ફરદે.” ત્યારે આ જીવે અનાદિ કાળથી જન્મમરણે કર્યા. અનાદિ કાળથી મેળવેલું તે બધું મૂક્યું.
આ ભવને ખ્યાલ નથી તે ગયા ભવને કયાંથી? પ્રશ્ન–હવે કદાચ પાનાભાઈ જેવા કહે કે આ ભવને ને જન્મને ખ્યાલ નથી, તે ગયા ભવને ને જન્મને ખ્યાલ કયાંથી હોય? આ ભવમાં દરેક માને છે કે અમે માતાની કૂખમાં સવા નવ મહિના ઊંધે માથે રહેલાં છીએ. હવે જન્મની વાત. દરેકે માતાનું દૂધ પીધેલું