________________
૪. વચનની આરાધના
તેનું જે જ્ઞાન તે “જ્ઞાન. ઈસમિતિ વગેરે તે “ચારિત્ર.” એ કહી દીધું પણ એક વાત કહી ઃ “સ સ્મિ, ” આવું કહેનારા ઢંગી છે. ત્યારે આ વાક્ય ખેટું છેને? ના. પણ સાચું તે કઈ અપેક્ષાએ? જેને સમક્તિનું, જ્ઞાનનું, ચારિત્રનું ઠેકાણું નથી તે કહે. કે હું બ્રહ્મ. હું જ તે બ્રહ્મ તે કહેનારને પૂછવું જોઈએ કે તું ક્યાંથી બ્રહ્મ થયે? શુદ્ધ ચિદાનંદસ્વરૂપ હું અને તું કહે છે એ બેને સંબંધ કયાં ? માટે ત્યાં ઠગારાપણું છે. જ્યાં આત્મા અનંત જ્ઞાન, દર્શન, વીતરાગતા અનંત વીર્યસ્વરૂપ છે ત્યારે તું ક્યાં છે? અનંત પુગલના પાંજરામાં પૂરાયેલે એ તું ક્યાં ? હું બ્રહ્મ છું, તે હું છું, આ માન્યું ક્યાંથી? જેમ ગધેડે પિતાને હું હાથી છું તેમ કહેવા માત્રથી હાથી થતું નથી.. તેમ તું “અહં બ્રહ્માસ્મિ ' કહે છે, પણ તે બ્રહ્મના તેજ, સ્વરૂપ, અને નિર્મળતા આગળ તું કેણુ? “અહં બ્રહ્માસ્મિ” તે કેવી રીતે કહે છે તે બોલને? આત્મા છે ચિદાનંદસ્વરૂપ, ત્યારે તું છે કર્મને કેદી..
માટે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે રસ્તે કાઢયે : “અહં બ્રહ્માસ્મિ ' કહેવાને હક્ક કેને? સંસારની માયા છોડીને ઊંચી દિશામાં આવે છે તેને હું જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ છું તે કહેવાનો હક્ક છે. સર્વ પ્રકારના આરંભ, પરિગ્રહ, કષાય ને પ્રમાદમાં લીન રહીને તેદું શું જોઈને કહે છે? દુનિયામાં સૂર્યને આગિયા સાથે સરખાવે તે તે ન ઘટે. છતાં તેજદાર ખરે. પણ મેશ જેડે ઘટાવીએ તે તે કેવી રીતે શેભે? તેમ હું “બ્રહ્મામિ તે આરંભ–પરિગ્રહાદિમાં મગ્ન થયેલ કેવી રીતે બોલે છે? કંઈક તસ્વરૂપમાં તે આવને? દરિયા અને ખાચિયા જેટલી જલાશયની સ્થિતિ હેય તે જલાશય કહી શકાય. માટે “ . શા માટે યતિના આત્માને જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહે છે?
તે પિતાના શરીરને પિતાનું નથી ગણતા, પણ પિતાનું અધિષ્ઠાન ગણે છે. હું પિતે જ્ઞાન, દર્શન ચારિત્રને વીર્યસ્વરુપ છું માટે તે શરીરમાં અધિષ્ઠિત છું. એવા હેય તેને “હું બ્રહ્મ, તે હું એમ કહેવાને હક્ક