________________
૧૪
ષોડશક પ્રકરણ દન
રસ્તા ઉપર બેઠી, ત્યાં રાજા આવ્યા અને તેણે પૂછ્યું : ‘સાંઇબાવા, ધિર કયુ ઠરે હા ?'
સાંઈબાવાએ કહ્યું : · કયું ઇધર ઠેરનેકા નહિ હૈ ?'
(
તખ રાજાને કહા કે જહાં સરાઇ હાવે વહાં જાવ. તમ સાંઈને કહા કે યહુ સરાઇ હી હૈ,’
રાજાને કહા, કૈસે એ સરાઈ હૈ ? ’
તમ સાંઈને કહા, ‘ સરાઈ છાસકે! કહતે હૈં... જહાં આવે, રે. પીછે ચલ જાવે ઉસકો. ઇસ તરહસે ઈશ્વર તુમેરા દાદાકે દાદા થા, વે! ઈધર ઠેરા કે ચલા ગયા. વૈસે તુમારા દાદાજી, તુમારા ખાવાજી ઇધર ઠેરકે ચલા ગયા. વે ઇસ્યુ સાથ મે લે ગયે ? જમવા ન લે ગયા તબ તુમ કયા સાથમે લે જાવેગા ? ઇસ લીયે જહાંસે નીકલને કા હાવે ઉસ્સુ સરાઈ' કહેતે હૈ. ઇસ્યુ લેાક જગ્યા કહતે હૈ. પણ ઉસ્કા માર્કના કયા હૈ તા ‘જાયગા.’ પણ હમ જાને વાલે હુ હૈ. લેકિન હમારા જો હાયગા વા જાયેગા,
"
આસ્તિક અને નાસ્તિક વિષે ઊહાપાહ
અહી કેટલાક રાજાએ આવ્યા અને ગયા, પણ જગ્યા ન ગઈ. તમે પૈસા ખર્ચોં યા ન ખર્ચો, તમે લે યા ન લે, પણ હું નથી જવાની, પણ અમારા માલિક જવાના’ એમ જગ્યા પાતે ચાક્ખું જણાવે છે. તેમ આસ્તિક માત્ર જીવને માનનારા છે અને નાસ્તિકે નથી માનતા પરંતુ એક વાતમાં આસ્તિક અને નાસ્તિકમાં મતભેદ નથી. આસ્તિક જીવ, કર્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ ને મેક્ષ માને છે; નાસ્તિક તે ન માને. પણ એક વાતમાં મતભેદ નહિ, કઈ વાતમાં ? મેળવ્યુ' તે છેડવા માટે, આવ્યો તે જવા માટે; ઉઠાંતરી કરવાની હાય તા આસ્તિક હાંશે ઉઠાંતરી કરે, ત્યારે નાસ્તિક ‘હા હા’ કરતા ઉઠાંતરી કરે.
"
હાંશે કેમ ? જેમ આ જીવે પુણ્ય કર્યાં હાય તેથી મારી સારી ગતિ થશે, તેથી ઉઠાંતરી હશે કરે. ત્યારે નાસ્તિકને તેમાંથી કંઈ નથી. માટે તે અરેરે અરેરે' કરતા નીકળે. નાસ્તિક ઉઠાંતરી કરે તે સી’ડું વાળીને;