________________
૩, અજ્ઞાન અને સંસાર
તે કામને. માટે અજ્ઞાન તે બચાવ નથી. અજ્ઞાન તે બંધની જડ છે. મિથ્યાત્વને બંધ હોય તેને અવિરતિ, યોગ, કષાય નિયમ હોય જ. પ્રવૃત્તિ ન હોય – પચ્ચકખાણ સુદ્ધાં જ હોય, છતાં અજ્ઞાન નેમિથ્યાત્વ ટળ્યા વગર અવિરતિ, કષાય ને વેગને બંધ ટળે નહિ. તેમાં ભજના નહિ, પણ નિયમા. જેને અજ્ઞાનને બંધ ટળે નથી તેને તે ભલે હિંસાદિક પાપસ્થાનને ટાળ્યાં હોય તે તેને બંધ ન થાય પણ તે બંધ ગન ગણાય.
કષાય ને એગ વગેરેની કંઈ પણ પ્રવૃત્તિ ન કરે તે પણ તે બંધ ન ટળે. મિથ્યાત્વને બંધ રોકાય તે અવિરતિ આદિને બંધ
કાય. કષાયને બંધ કયારે કાય? અવિરતિને બંધ રેખાય ત્યારે. અવિરતિને બંધ હોય ત્યાં સુધી કષાય અને વેગને બંધ હેય. આ સ્થિતિ વિચારીએ તે ખબર પડે કે અજ્ઞાન અને અવિરતિ આત્માના વિકાર છે. તેને વિચાર ન કરીએ તે પણ તેનાં કર્મો બંધાયાં જ જાય. ગૂમડામાં પરૂ થાય તે મનમાં વિચાર નથી; છતાં પણ તેને વિકાર બંધ ન થાય. કયાં સુધી વિકાર થાય? તે પરૂ બંધ ન થાય ત્યાં સુધી વિકાર થાય. તેમ અહીં પણ અવિરતિ કર્મબંધનું કારણ છે. જૈનેતરે તમામ કહે છે કે “કરે તે ભેગવે.” તેમ જેને નહિ કહે. જેને તે એમ કહે કે “જેટલે સંસારમાંથી જીવ છૂટે નહિ, જેટલાં પચ્ચકખાણ ન કરે તેટલે ભારે તે થાય અને તેટલે જ ભેગવટે તેને કરવો પડે, કારણકે અવિરતિને કર્મબંધનું કારણ માન્યું છે. માટે કર્મબંધના કારણ તરીકે અજ્ઞાન અને અવિરતિ માની હોય તો તે ને એ જ.
અજ્ઞાન એ દુનિયામાં બચાવ મનાયું. ધર્મમાં, સુખમાં, દુઃખમાં ને કર્મમાં અજ્ઞાન બચાવ નથી. તેમાં જાણે કે અજાણયે પણ કર્મને બંધ થવાને શિયાળ સિંહને ન દેખે, ન જાણે ને ન માને, છતાં તે સિંહને શિકાર બનવાને. ન જાણવાથી કે ન માનવાથી તે શિયાળ બચી શકતું નથી. તેમ તમે જીવ છે. “દુર્ગતિ અને સદ્ગતિ છે તેમ માને કે ન માને તે પણ કર્મ બંધાય છે. તેમાં બચાવ નથી. સુખ-દુઃખમાં અજ્ઞાનને બચાવ છે? સુખ થવામાં કે દુઃખ થવામાં કઈ જાણતું નથી તેથી તે દુઃખ-સુખ બંધ થઈ ગયાં? જીવને, કર્મને ને દુર્ગતિને ન માને તેટલા માત્રથી