________________
૧૯
' કહેવાય છે કે હુ કરે છે. વાનરસેના એ અબર ન
૨. અજ્ઞાન અને સંસાર આપીને નીકળી જાય તે જ છૂટે. એમ અહીં પણ આ જીવ અઢાર પાપસ્થાનકની ટેળીમાંને મેંબર છે. એણે વેપાર કર્યો. કયે વેપાર કર્યો? પાપને વેપાર કર્યો. પાપ–સ્થાનક કર્યા વગર પણ આપણે તે તે ટેળીના મેમ્બર છીએ. તે મનથી, વચનથી ને કાયાથી કહી શકીએ કે નહિ? હા. મેમ્બર તેના, તેથી તે ટેળીમાંથી રાજીનામું દઈને નીકળે અથવા તે હું આ ટેળીને દેશદ્રોહી ગણું છું તેમ કહીને નીકળે તે જ તે છૂટે. આપણે જાહેર રીતે સંસારી છીએ, પણ સંસારીને અર્થ ખબર ન પડે તે? જેમ સત્યાગ્રહીની ચળવળમાં વાનરસેના છેકરાને માટે વાપરીએ છીએ. વાંદરે હપ હુપ કરે છે, તેમ આ છોકરાઓ કરે છે. “વાંદરા કોને કહેવાય તે વિચારે.
સંસારી કોને કહેવાય? આપણે કોણ? સંસારસેના. “સંસાર એટલે શું ? અત્યંત “સુ” એટલે સરકવું. આ તે સંસ્કૃત પુસ્તકના પહેલા ભાગમાં “સુ”એટલે સરકવું આવે છે, એટલે સરક્યા જવું. સંસાર એટલે સરકવાની ટેળી. એક ગતિમાંથી બીજી ગતિમાં. ત્યાંથી વળી ત્રીજી ગતિમાં એમ સરકો જ જાય. સુખદુઃખના વેદન માટે નહિ. પરમાણુની પણ એવી સ્થિતિ. અલેકના છેડે રહેલે પરમાણુ ઊર્વકના છેડે એક ક્ષણમાં ચાલે જાય. તેના ઉપર આચાર્યની મૂર્ખતાની પરીક્ષા થઈ
આચાર્યનું ઉદાહરણ એક આચાર્યા હતા. તેઓ કઈ ગામમાં ગયા. બીજા મતવાળાએ કહ્યું કે, આચાર્ય આવ્યા છે, તેની તપાસ કરો કે તે કેવા છે? ભણેલા કે મૂર્ખ ” તેથી બીજા મતને એક મનુષ્ય રીતે શ્રાવકના રૂપમાં આવ્યા. જેનામાં શકિત ખબર હોય તે જ વધારે કાર્ય કરે. આચાર્યનું જ્ઞાન જાણવા પ્રશ્ન કર્યો. “મહારાજ ! પરમાણુને કેટલી ઈન્દ્રિય
१अ-संमृतिः संसरणं वा संसार:-नरकादि (उत्त० च० पृ०११२) आ-संसरणं संसार:-नारकतिर्यनरामरभवभ्रमणलक्षणः (जीवा० टी० पृ० ८); इ-संसरण संसार:-नारकतिर्यगनरामर भवानु भवलक्षण: પ્રજ્ઞા ટo g૦ ૨૮), ---