________________
૧૮
ષોડશક પ્રકરણ દેશન
જ્ઞાન વગરના મનુષ્યને અવિરતિના, કષાય ને ચેાગના અધ ટળે નહિ તે નિયમિત. પણ જ્યાં મિથ્યાત્વ ને અવિરતિના બંધ રોકયા ત્યાં કષાય ને યોગના ખંધ હોય પણ ખરી અને ન પણ હોય. જે જયણાની બુદ્ધિવાળો છે તે જયણાથી ચાલે છે. તેના પગ નીચે જીવ મરી ગયો તેમાં કમ બંધ નહિ તે જણાવી ગયા, તેમ શ્રાવકને અગે અવિરત ટળે તો બધ નહિં.
પાપ માટીનુ કે લીલોતરીનું?
૧ એક શ્રાવકે લીયેાતરી નહિ કાપવી તેવી પ્રતિજ્ઞા કરી. ઝાડનાં જે મૂળિયાં ડાય તે કઈ જગ્યાએ ગયાં હાય તેનો પત્તો નથી ખાતો. હવે માટી કે ખાડા ખોદતાં તેનાથી મૂળિયું કપાઈ ગયું તે તેને વનસ્પતિની હિંસા થઈ. ત્યારે કોઈએ શાસ્ત્રકારને પ્રશ્ન કર્યો કે ‘મહા રાજ! એને પાપ માટીનુ` કે લીલેાતરીનું ?”.
ભગવાને સાફ કહ્યું કે, માટીનું પાપ પણુ વનસ્પતિનું નહિ.’ કેમ ?
માટી ખાદતાં વનસ્પતિ કપાઈ, તેથી માટીનું પાપ; વનસ્પતિની હિ'સા વજવાની દાનતથી તે પ્રવતેલા છે. તેમાં પેલી વનસ્પતિ વચમાં આવી ગઇ તે કેવળ તેના કમેદિય એમ કહી શકીએ. કાને ખચાવ કર્યો ! કાયાની પ્રવૃત્તિ વનસ્પતિની હિંસામાં છેને? આ તા કરે તે ભાગવે’ તેમાં. પણ જ્યારે કહે કે અવિરતિના ત્યાગને કરવાવાળાને બચાવ છે, અને નહિ ફરવાવાળાને અધ છે. એને મન થકી કર્યું. હવે મન થકી નહિ. કરનારા તે અવિરત રહ્યા તો ખ`ધ. સરકવાની ટોળીના સભ્ય
એક જ વર્ગ એવુ માને છે કે સંસાર એટલે ૧૮ પાપસ્થાનકની કમિટ. એ ટોળીમાં આ મેમ્બર હમેશન. એનાર્કિસ્ટની ટાળીમાં મેમ્બર તરીકે નોંધાયલા બે મહિના ઘેર રહ્યો હોય તે મીટિંગમા હાજરી પણ ન આપતા હોય તો યે તે ગુનેગાર કે દેશદ્રોહી ગણાય, પણ રાજીનામુ ૧ સ્થાનાંગસૂત્ર (વ્યા) ભાગ ૧લાનું જુએ પૃ. ૨૨૨