________________
૨. અણાન અને સંસાર
બચાવ નથી; પણ જ્ઞાન હોય સમ્યકત્વ, વિરતિ હોય તે જ અચાવ, તે કેટલે બધા તે વિચાર કરે.
( શણગારેલી ઢીંગલી જેવી અભવ્યની દશા
અભવ્ય મહાવતે કેવળી મહારાજ જેવાં શુદ્ધ પાળે, છતાં તેના છેડા સુધી કંઈ નહિ. કારણ કે? તે તેનાથી નવ પ્રવેયક સુધી જાય ને ત્યાંથી પાછા આવીને સંસારમાં રખડે, એટલે ચાલ્યું બધુંય જાય. ઓરછવમાં ઢીંગલી શણગારે, પણ તે બજારમાં ફેરવવા જાય તે ન શોભે. તેમ અભવ્ય જીવને સાધુપણું–મહાવ્રતપણું આવે તે ઢીંગલીના શણગાર જેવું છે. તેનું કારણ? તેને શાસ્ત્રકારના વચન ઉપર શ્રદ્ધાપ્રીતિ નથી. તે ભલે સાધુપણું પાળતું હોય, પણ તેની માન્યતા કઈ? “આ બધું બેઠું છે, જુહૂ હું છે, હું આમાં રહ્યો છું માટે બોલવું પડે છે. મહાપુરૂષે આમ કહે છે, આમ ફરમાવે છે તે બેલવું પડે.” શ્રોતાઓ તેના હાથે પ્રતિબોધ પામે છે, છતાં તે તે “આ મોક્ષમાર્ગ ઑટે છે, એમ માને છે.
સમવસરણ, જ્ઞાન, દર્શન, ને ચારિત્ર સાચું છે? ના. તે સાચું નથી. તે મોક્ષને સાચે ન માને તેનું કારણ શું? અભવ્યને મોક્ષની શ્રદ્ધા કેઈ દિવસ થાય. મેક્ષની ઈચ્છા ભવ્યને જ થાય. મક્ષ ન માને તે ધર્મકયાંથી? ધર્મ ન થાય તે જ્ઞાન, દર્શન ને ચારિત્ર કયાંથી થાય? પિતે જૂઠ, અસિદ્ધ, અપ્રમાણ ગણે અને લોકોને ઠગવા માટે ભગવાનનું નામ લે. ક્રિયામાત્રથી નવ રૈવેયક સુધી જાય. ત્યાંથી જ્યારે પડે ત્યારે તે જ્યાં હતું ત્યાંને ત્યાં જાય. એટલે શણગારેલી પૂતળી જેમ ખૂણામાં પડી રહે તેમ આ અભવ્યની દશા. સમ્યકત્વ પામેલેસમ્યગજ્ઞાન પામેલ છવ કંઈ પણ ન કરે, ૧૭ પાપસ્થાનકમાંથી એકે છોડ્યું ન હોય છતાં તેને એકડે. સમ્યકત્વથી ભવની ગણત્રી, પણ ચારિત્રથી નહિ. તે
બંધ કયારે નહિ? જ્યાં અજ્ઞાન ત્યાં વ્રત, ક્ષમા વગેરે હોય તે તે નહિ જેવાં.
:
- *1
*