________________
૩. અજ્ઞાન અને સસાર
૧૫
આસ્તિક એકડાના આધારે કરે. આ દેહુ મળી ગયા પછી કંઈ નથી એટલે મીંડું, તેને આમ દ્રષ્ટિ રાખીને નીકળવાનુ, પણ નીકળવાનુ` તે ચેાસ.
અજ્ઞાન એ પણ ગુના
શિયાળ સિંહને માને કે ન માને, ગણે કે ન ગણે પણસિંહ શિયાળને શિકાર ન કરે તે નિયમ નહિ, તેમ અહીં પણ નાસ્તિકે જીવ, કર્મી, દુતિ, સતિ, મેક્ષ, પુણ્ય ને પાપ માને કે ન માને, તેથી તે દુર્ગતિથી છૂટી ન જાય. ન માનવાથી છૂટી શકાતું નથી. કેટલાંક જાનવર એવાં હાય છે કે સિંહ આવે એટલે આંખો મીંચી દે, તેથી કંઇ તે ખચી જાય ? ના. તેમ અહીં તે જીવ પુણ્ય, પાપ, નરક કે સ્વગ ન માને તેથી તે તેનાથી બચી ગયા ? ના. પણ તેનાં કારણે દૂર કરે તો બચી જવાય. એ ધ્યાન રાખજો. તે જાણે અને તે ન કરે. જાણકારની ગુનેગારી અને અજાણકારની ગુનેગારી સરખી ન ગણાય. દુનિયામાં પણ અજાણુને ગુનેગાર નથી ગણતા. તેવી રીતે જેઓ જીવ નથી જાણતા ને માનતા નથી, દુત કમ વગેરે જાણતા નથી–માનતા નથી તેને કમ બંધાય શાથી? વ્યવહારથી કે નિશ્ચયથી ?
જાણુ હાય કે અજાણુ હાય પણ તે ઝેર ખાય તે મરે કે નહિ ? ઝેરથી અજાણ હાય તે તે અજાણ ઝેરથી કેમ મરે છે ? સુખ-દુઃખ થાય છે કે નહિ ? પણ અજ્ઞાનતા એ કર્યું સિદ્ધાંતમાં બચાવ નથી, દુનિયાદારીના વિભાગમાં ખચાવ તરીકે ભલે રહે. અહીં અજ્ઞાન એટલે પહેલે ગુના, અજ્ઞાન કયાંથી થયું? તે તેને કર્મો તેવાં કર્યા તેથી થયું ને વ્યવહારમાં અજ્ઞાન સ્વભાવનું માન્યું તેથી ગુનેા નથી. આસ્તિકાએ તે આત્માને સચ્ચિદાનંદ જ્યોતિરુપવાળા માન્યા. અજ્ઞાન આવ્યું કયાંથી ? વિકારથી તે આવ્યુ. તેથી તેને દોષ માનવે જોઈ એ, કારણ કે તે પાપ સ્વરૂપ છે માટે. પહેલાં અજ્ઞાનને મોટું પાપ માન્યું. જૈનશાસને અજ્ઞાનથી ખચાવ નથી રાખ્યા. તે અજ્ઞાન જો મચાવશે તે મિથ્યાત્વને અવિરતિથી કમ નુ આવવુ ગણાત જ નહિ. જેમ મિથ્યાત્વને વરિત
૧ તાત્ત્વિક પ્રશ્નોત્તર જુએ પૃ. ૮૧.