________________
ષોડશક પ્રકરણ દર્શન આચાર્યો વિચાર કર્યો કે ક્ષેત્રમંતરમાં સંક્રમવું તેમાં શક્તિ જોઈએ છે, જે પ્રમાણે શક્તિ હોય તે પ્રમાણે સંક્રમણ હેય. જેમ સંક્રમણ વધારે તેમ શક્તિ વધારે. જેટલી ક્રિયા કરે તેટલું વીર્ય ફેરવવું પડે. તેમ વસ્તુ લેતાં દેવલેકમાં અસુરેન્દ્રની જેટલી ગમનશક્તિ તેના કરતાં સૌધર્મેન્દ્રની ગમનશક્તિ વધારે કે નહિ? યાવતું પંચેન્દ્રિય ગમનશક્તિમાં વધારે પરમાણુ કયાંથી ક્યાં સુધી જાય? એક સમયમાં લેકના એક છેડેથી બીજે છેડે. જ્યારે દેવતાને પાંચ ઈન્દ્રિય છે, પણ તેને ચૌદ રાજલેક એકી સાથે ઓળંગવાની શક્તિ નથી. પણ પરમાણુ ઓળંગે છે, માટે તેને પાંચ ઈન્દ્રિયે હેય એમ વિચારી આચાર્ય જણાવ્યું કે “પરમાણુને પાંચે પણ ઈદ્રિય હેય. જ્યાં આ પ્રમાણે, આચાર્ય જણાવ્યું એટલે પેલે સમજી ગયા કે આમને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ વાચાળતા છે, ત્યારે પેલાએ વાદને ઝંડે ત્રીજે દહાડે જાહેર કર્યો. (કૃo To I, ૭૨૭)
કેટલીક વખત આચાર્ય પણ શાસ્ત્રના જ્ઞાન વગરના હોય તેમાં સારસંભાળની સમજ ન પડે, માટે જ્ઞાનવાળા જ જોઈએ એટલે અજ્ઞાનને બંધ ટળે ત્યારે જ અવિરતિને બંધ ટળે. તે ટાળવા માટે આ સંસારમાંથી નીકળી જવાનું, તેમાંથી જ્યાં સુધી નામ ન છેકાવીએ
ત્યાં સુધી તે ન છૂટી શકે. અત્યંત સરકારી ટેળીના મેમ્બર છીએ. તેમાંથી રાજીનામું ન આપીએ અને અહીં આવીને બેઠા છતાં તેમાંથી નથી છૂટ્યા. રાજીનામું આપીને અહીં આવીને બેસે તે જ છુટે. અભવ્ય ને અવિરતિ નરકબંધનું કારણુ-કર્મબંધનું કારણ છે.
આ વાત વિચારશે તે કપસૂત્રમાં આપણે સાંભળીએ છીએ કે મહાવીર મહારાજે દીક્ષા લીધી. સામારિ સ્વરૂપ, એમણે સાધુપણું લીધું, ઘરમાંથી નીકળીને ઘરમાંથી નીકળ્યા તે શા માટે કહેવું પડયું ? અહી કિંમત કેની ? ઘરનું રાજીનામું દઈને નીકળે તેની; સાધુપણાની નહિ. વિદ્યત્તે સTT ચહ્ય સ અનારતનrfi. ઘરમાંથી નીકળ્યા વગર અણગાર થાય તે કબૂલ નથી. પણ તેમાંથી રાજીનામું દઈને અને ‘આ ખરાબ છે તે કહીને તે છેડીને અહીં આવે તે