________________
-- વોડશક પ્રકરણ દર્શન
બંધને આધારે અને એનું સ્વરૂપ ક્રિયા અને પરિણતિ તે બેમાં જે વખતે પલટ થાય ત્યાં પરિણામ ઉપર બંધ રહે છે. જ્યણથી પ્રવર્તવાવાળાને વિરાધનાવજનનું ફળ મળ્યું. “કિયાએ કર્મ અને પરિણામે બંધ.” સરખા સંગે બંનેની શરૂઆત હોય. અને આકસ્મિક સંયોગે પલટે થયે હોય ત્યાં પરિણામે બંધપણે સાતવેદનીયને બંધ નહિ પણ પરિણામથી બંધ રહે.
કિયાના પલટાના આધારે બંધને પલટે ન થાય. કયાં? તે આમિક પલટે હોય ત્યાં, તે જે ન માનીએ તે આસ્તિક માત્ર ધર્મના આરાધક થાય, પણ વિરાધક ન રહે. તાપસ પરિવ્રાજક વગેરેને શાસ્ત્રકારે વિરાધક ગણ્યા. તેથી આકસિક પલટે હોય તે વખતે પરિણામે બંધ ગણાય. સારાં પરિણામ હોય અને ક્રિયા પલટે તે સારે બંધ. આ વાક્ય ક્રિયાની શરૂઆતને અંગે નથી. આસ્તિક માત્ર “ધર્મ, ધર્મએમ પિકારે પણ તેના હેતુઓ કયા? સ્વરૂપ કયું? તે કરવાથી શું ફળ પામ્યા? તે ન કરવાથી શું નુકશાન પામ્યા? તેનાં આ દ્રષ્ટાંત ચારે તપાસીએ અને તે જેમાં શુદ્ધ નીકળે તેને “ધર્મ ગણું શકીએ. તે ચારે શુદ્ધ ક્યારે, તે કેવી રીતે તપાસવા તે વગેરે જે અધિકાર જણાવશે તે અંગે વર્તમાન.
#
જગતમાં સારભૂત વચન તે જ છે કે જે શ્રોતા સમૂહને વિશ્વાસ પમાડે. અનાદિ અનન્ત અર્થવાળું તમારું વચન માનું છું જેથી અહીં મારી બુદ્ધિ સ્થિર છે.