________________
પોડશક પ્રકરણ દર્શન
- હવે કઈ વાળાથી એટલું બધું દુઃખ થયું કે તે સહન નહિ થવાથી તે આ સંસ્થામાં આવ્યું. ત્યારે તેને ઝેરવાળું અફીણ આપવામાં આવ્યું. પેલાએ તે ખાધું એટલે અંદર રહેલા કીડાઓથી તે સહન ન થયું એટલે તે બધા બહાર નીકળી ગયા. અને એવામાં વૈદ્ય ડેફટરની. સહાય જલદી મળી ગઈ તેથી તે બચી ગયે.
હવે આ ભવમોચકને દયા થઈ કે હિંસા? ભવમોચકના પરિણામ જીવાડવાના ન હતા તેથી ક્રિયા મારવાની કરી હતી, પણ તે આકસિમક રીતે બચી ગયે તેથી તેની ધારણા ન હોય તે તેમાં તેને કંઈ નહિ. તેવી રીતે કઈ બચાવવા ગયો, છતાં કદાચ તેના યોગે મરી ગયો તે તેને કંઈ પાપ નહિ લાગે, કારણકે તેના પરિણામ બચાવવાના હતા. | માટે શાસ્ત્રકારે કહ્યું છે કે “ ઘરે રિતું જીવન બચાવની બુદ્ધિથી ચાલ. જેઓ જીવના જીવનને નથી ઈચ્છાનારા તેવા લેકેને નાં જ એટલે શું ? યતનાપૂર્વક ચાલવું. કેમ? તે
ખે કઈ જીવ મરે, રખે કોઈ કિલામણું પામે, રખે કોઈને ઉપદ્રવ થાય તે મરણ વગેરે ટળે એટલે ન થાય માટે “વરે તેવી બુદ્ધિથી જ બેસે, ઊઠે, ખાય, પીએ, બેલે.
આ પણ બચાવની બુદ્ધિથી હેવું જોઈએ. બચાવની બુદ્ધિથી પ્રવર્તતે મનુષ્ય પાપકર્મ બાંધતે નથી.
___ "अजयं चरमाणो उ, पाणभुआई हिंसइ. बंधइ पावयं कम्मं । તં તે દેર ર” (હશ૦ ૦ ૪/૦૭)
જે બચાવ વગરની બુદ્ધિથી પ્રવર્તતે હોય તે પાપકર્મને બાંધનારે છે.
પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાંત પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ ચારિત્ર લીધું છે. તેઓ કાઉસ્સગમાં રહ્યા છે. તેમને વચન સાંભળવા માત્રથી પરિણામ બગડયા અને સાતમી નારકી આયુષ્ય બાંધ્યું તેવું અહીં નહિ.