________________
૨. આર્યઅનાર્ય અને કર્મબંધ
જજ ન્યાયવાળે અને બુદ્ધિશાળી હતું અને સાથે નીતિને સમજનારે હતે. કાયદો શું કહે છે તે મારે જોવાનું. ત્યારે કેટલાક ન્યાય અને નીતિ બંને જાણનારા હોય છે. કાયદાનું ધ્યેય નીતિ; માટે બંને પક્ષનું તપાસ્યું તેથી નકકી કર્યું કે તે બંને સરખું છે.
છે અને ત્રીજો ભાગ બંને સરખા છે. ત્યારે વકીલેએ કહ્યું : કેવી રીતે? જજે કહ્યું : “સે રૂપિયા હોય તેનો ચોથો ભાગ કરીએ તે પચીશ અને પંચોતેરને ત્રીજો ભાગ કયે રહે? તે પચીશને ? આ ત્રીજો ભાગ તે ચેથે ભાગ, અને ચોથો ભાગ તે ત્રીજો ભાગ છે.”
શેઠે જે લખ્યું છે તે બરાબર છે. જજ બેલ્યા કે શેઠ ભાણેજને પિતાના છેકરા કરતાં વધા ગણે ખરા? ના. પણ બધાની વચમાં કહ્યું કે સમુદાયના જેવા ભાગ પડે તે તને મળશે, ત્યારે ન્યાયાધીશે કહ્યું કે સમુદાયને જે છે તે શેષને ત્રીજે. એને થે ભાગ ૨૫. પચ્ચીસ જાય, પછી પંચેતેર રહ્યા, તેને ત્રીજો ભાગ પણ પચ્ચીશ થાય, એ ત્રણે ભાગે વહેંચે તેમાં જેટલું ત્રીજા ભાગમાં વહેંચે તેટલું જ તને મળે.” સાચી વસ્તુ અક્કલ પહોંચાડે તેને ખબર પડે. પણ ચેાથે-ત્રીજો ભાગ એક માને તે અક્કલ દેડાવે ત્યારે ખબર પડે.
અહીં પણ એના એ શાસ્ત્રકાર કિયાએ કર્મ અને પરિણામે અંધ કહે છે ને? ત્યારે તેને તે સુદેવાદિને સુદેવાદિ તરીકે માનવા અને કુવાદિને કુદેવાદિ તરીકે માનવા તે ક્રિયાની પ્રવૃત્તિના પરિણામની અપેક્ષાએ. ત્યારે ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ તે આકસ્મિક સંગ બને.
સંસારચકનું સ્વરૂપ કેઈ મનુષ્ય હતું તે પીડા તેથી આજકાલ પક્ષીને મારવામાં હિંસા નહિ માનનાર પણ અહિંસા માનનારા છે. તેમ પહેલાના કાળમાં સંસારમેચક નામની સંસ્થા હતી. તે સાચા ઘરમાંથી ઘાતકીમાં જન્મશે.
તેને પૂછવામાં આવે છે કે તે વાઘ વચમાં નહિ જન્મે તેનું સર્ટિફિકેટ લાવે. તે શી રીતે છેડા? દુઃખથી કે ભવથી છેડા? તે કહે ના. પ્રાણરૂપ જન્મથી છોડાવ્યું. તેવા સંસારમેચક દુઃખીને મારી નાંખે.