________________
原肉烧友
વ્યા
ખ્યા
આય. અનાય
અને કમ બધ
8888
આય ને અનાય તે કાણું ?
શાસ્ત્રકાર
મહુારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે કઈ આય પ્રજા છે તે ધર્મોની ચાહનાવાળી છે. તેટલા માટે આચાર્ય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી કે જેઓ યુગપ્રધાન શ્રુતકેવી છે એવા તેમણે આય. અનાય નું છેલ્લુ લક્ષણ કર્યું તે કેમ ?
આને અના કાને કહેવા તે જણાવતાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે જગ્યા પર ડુકાર, મકાર અને ધિકકારવાળી નીતિઓ જે કુળકરાએ ચલાવેલી પ્રવર્તે તે આર્યાં. થોડા અપરાધમાં હકાર, વધારે અપરાધમાં મકાર અને હુ અપરાધમાં ધિકકાર એ ત્રણ નીતિએ જેમાં પ્રવર્તે તે આય.’ તે સિવાયના અનાય.
ગણાય
આવી રીતે ઋષભદેવ ભગવાનના તીની ઉત્પત્તિ પહેલાં બીજી રીતે આય ને અનાની વ્યવસ્થા હતી. ભગવાન ઋષભદેવજીથી માંડીને ભગવાન મહાવીરસ્વામી સુધીમાં દેશ પરત્વે આય ને અનાર્યાંની વ્યવસ્થા કહી એટલે જયાં તીર્થંકરા, ચક્રવતી એ, વાસુદેવ, બલદેવા ઉત્પન્ન થાય, થયા છે અને થશે તેવા જ દેશે આ અને તે સિવાયના બીજા બધા અના. ત્યારે ભગવાન્ શીલાંકાચાયે પ્રાચીન ગાથાથી સૂયગડાંગજીમાં ચાલુ કાળને અંગે વ્યવસ્થા કરી કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ હાય, સ્વપ્નામાં પણ ધર્માંના અક્ષરો હોય તે ‘આય” અને જ્યાં સ્વપ્નામાં પણ ધ એવા અક્ષરો ન આવે તે અના'. આ જનપદની અપેક્ષાએ આય અનાય ની વ્યવસ્થા કરી તે અત્યારે પણ ચાલુ અનુભવીએ છીએ.
૧. સૂયગડાંગ (પુ`ડરીકાધ્યયન બ્યા૦)નું પૃ. ૧૯૪ જુએ.