________________
- ષોડશક પ્રકરણ દર્શન
મનાવનાર હોય તે જૈને જ છે. જીવને જવાબદાર અને જોખમદાસ ગણનાર મનુષ્ય ભવિષ્યને તે જરૂર વિચાર કરે.
ભકિતના બે પ્રકાર જેઓને ભૂતકાળ અને ભવિષ્યને વિચાર હોય તેવા વિચારવાળાને “દીર્ઘકાલિકી' સંજ્ઞાવાળા માને છે. બીજાને “દીર્ઘકાલિકી' સંજ્ઞા ગણે છે, પણ તે વિકલેન્દ્રિયના ભાઈ જેવી છે કારણ કે તેઓ પૌગલિક સુખને માનનારા છે. સંજ્ઞાવાળ-વિચારવાળે કેણ ? ભવિષ્યના પરિણામને આત્માના સ્વરુપના પરિણામને વિચારનારે હોય તેને જ વિચારવાળો અને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા’ ગણે છે. તેનું કર્તવ્ય થવું બે પ્રકારે છે. એક શક્તિથી અને બીજું ભક્તિથી. કાં તે શક્તિ વાળા થવું, કાં તે ભક્તિવાળા થવું. જે શક્તિ અને ભક્તિવાળા ન હોય તે ‘સાધક થવા જાય તે નકામું.
આપણામાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, બંધ, ઇનિર્જરા ને મેક્ષ જાણવાની તાકાત નથી. માટે જરૂર છે ભક્તિની. ભક્તિના બે ભેદ છેઃ (૧) શારીરિક ને (ર) માનસિક, શ્રદ્ધા, પરિણામની દતા, અનાચરણ રહિત કાયા આપોઆપ થાય. જે સર્વજ્ઞ વીતરાગ, પરમાત્મા કલેકને સર્વ પદાર્થને સર્વકાળને દેખનારા છે તેવા સર્વશક્તિમાન તીર્થકરનાં વચનને અંગે પ્રવર્તવું તેનું નામ ભક્ત.
આ ઉપરથી અહીં એક વાતને ખુલાસે થઈ ગયે. કઈ વાતને? થનાનુડાન” એ જગ્યા પર કેવળજ્ઞાની મહારાજ સર્વજ્ઞનાં વચનને ધારીને પ્રવર્તતા હશે. તે પ્રમાણે પ્રવર્તતા ન હોય ત્યારે તેના આત્માને ધર્મ” નહિ. આ કથન ભક્તિવાળા માટે છે, શક્તિવાળા માટે નથી.
કરનારાધના વહુ જે ધર્મ પિકારવામાં આવે તે ચીજથી વચનની આરાધના. જેની જેટલી બુદ્ધિ તેટલી જ ધર્મ આરાધનાની, અધિકતા. એ ધર્મની અધિકતા અને ન્યૂનતા એ સમજવાની છે. માટે જ કર્મણિ તૃતીયા અહીં જણાવી.
અનારાધના અને વિરાધનામાં ભેદ, તીર્થંકર પરમાત્માનાં વચનની આરાધનાથી ધર્મ થાય અને