________________
ષોડશક પ્રકર્ણ દર્શન
કાના જન્મ જેલ જેવા અને કોના જન્મ મહેલ જેવા? વિકલેન્દ્રિયની જે દશા છે તે જ વમાનના સુખને માનનારાની દશા છે, તેની સંજ્ઞા કઈ ? હેતુવાદ્દિકી. જગતમાં દીર્ઘ કાલની સંજ્ઞાવાળા તે જ કે જે ઇન્દ્રિયો અને મનની સ ંપૂર્ણ શકિતવાળા છે. તેમને જ દીર્ઘ કાલની ષ્ટિ ધારણ કરનારા ગણાય, અને એને સમજનારા હોય તેને સંસી' કહેવામાં આવે.
જેએ લાંબા કાળને વિચાર કરનારા હાય તેને જ વિચારવાળા ગણ્યા. કીડી એક જોજનથી ગંધને પારખે ત્યારે આપણે તો મુઠ્ઠીમાં હાય તાપણ તે ન પારખીએ. કીડી એક જોજન દૂર રહેલી ચીજની ગંધને પારખે છે. તેવી જ રીતે રસ્તો પારખવાની તાકાત જે કૂતરામાં છે તે ભલભલામાં નથી હોતી, કારણ કે એક વખત જે રસ્તે તે ગયા હાય ત્યાંથી તેને પાછા આવતાં વાર લાગતી નથી, અર્થાત્ તે ભૂલે નહિ ત્યારે આપણે બે ચાર વાર જઇએ ત્યારે રસ્તા યાદ રહે.
6
ઇન્દ્રિયની તાકાત વિચારમાં છે. હજી સંજ્ઞી પ ંચેન્દ્રિયને વિચાર– વાળા ગણીએ, પણ જેએની દૃષ્ટિ ભવને જેલ ' તરીકે બનાવનારી હાય તેને અમે વિચારવાળા ગણતા નથી. જેની દૃષ્ટિ ભવને ‘મહેલ તરીકે અનાવનારી હાય તેને અમે વિચારવાળા ગણીએ છીએ.
જેલ શું અને મહેલ શું ?
વાત ખરી. પણ આ અંગે તત્ત્વને વિચારો તો માલુમ પડશે. જેલ એટલે ચારે ખાજી બારીબારણાં, જાળી વગેરે કઈ નહ તેમજ દુનિયા સાથે વ્યવહાર નહિ. હું ગયા ભવમાં હતા અને આવતા ભવમાં કાંઈક થઈશ તેવી તાકાતવાળાનેા જન્મ ‘મહેલ’ જેવા ગણાય. આવતી જિંદગી જેની ભવિષ્યમાં નથી તેનું જીવન ખારીબારણાં વગરની જેલ જેવું છે. દુનિયામાં હરામખાર કાણુ ?
જેને હું કેવા હતા?’ કયાં કાર્યો કર્યા કે ‘જેથી આ મનુષ્યપણુ પામ્યા ?’એવી સમજણ ન પડે, અને જો કર્મીને ન માનતા હોય ને પરભવ ન માનતા હોય તેને કહીએ કે તું કેાટીધ્વજને ત્યાં જન્મ્યા, તેના માલિક થયા પણ એ ક્રોડ તું કયા કમાવા ગયેા હતેા ? તેથી હરામખારને પણ જેને પુણ્ય માનવું છે તેને તે કહેવાનુ કે તે પુણ્ય કર્યુ હતું માટે તું માલિક થયા છે.