________________
૧. બુદ્ધિ-ભકિત અને ધમ
અનારાધનાથી વિરાધના થાય, શાસ્ત્રામાં કહેલાં વાક્યાને ધ્યાનમાં રાખવાં, અનારાધનાવાળાને વચનને અંગે તેમાં શું કરવું તેના વિચાર . નથી, માટે 'અનારાધના', પણ વચનમાં જે છે તે મારે કરવું નથી પણ વિરૂદ્ધ કરવું, માટે તેનું નામ ‘વિરાધના.’ અને વિરાધના તે તો અધમ છે, અનારાધનામાં અધમનાં નિયમ નહિ. તેથી અનારાધક ચથાભદ્રિક મિથ્યાત્વીએ સમકિત પામે ને અંતમુહૂત માં કેવળજ્ઞાન પામીને માથે જાય.
મહાવીરસ્વામીની સત્યતા વિષે ગોશાળાના અંતમાં એકરાર
ગોશાળાએ છેલ્લી અવસ્થામાં શું કહ્યું? જે ગોશાળાએ મહાવીર પ્રભુ સામે આખડી બાંધી હતી, મહાવીર પ્રભુને ઉપસગ કર્યા હતા, તેવા આ ગાશાળો પોતાના મતવાળાને એકઠા કરીને કહે છે કે ‘મહાવીર ભગવાન સાચા છે, હું ખોટો છુ” અને મેં તમને ખોટે રસ્તે દોર્યાં તે માટું પાપ મેં કર્યુ.. માટે તેના પ્રાયશ્ચિત્ત તરીકે મારા પગે દોરડું બાંધીને ચેારાશી ચૌટામાં આ પ્રમાણે ખેલીને ઘસડો : આ ગાશાળો ખોટા છે ને મહાવીર સાચા છે; આને બહુ પાપ કર્યું છે વગેરે ” (મ૦૬૦ ૫૫૫)
66
હવે આમાં કંઇ બાકી રહ્યું ? આવી પિતિવાળા છતાં તેને દુર્લભ એધિ અને તે જન્મોજન્મ રખડશે, હજી ધમ નહિં પામે, વિરાધનાવાળા આવી સ્થિતિમાં આવે તે આરાધક અને સુલભ ખેાધિ થાય. તેથી જિનેશ્વરનાં વચનમાં જેટલી વિરાધના તેટલા જ અધ.
વિચારવાળાએ ડગલે ને પગલે વિચારવાનું કે જિનેશ્વરનું વચન કેમ છે? ધર્મની આરાધના કરવી હોય તેને વચન ઉપર રહેવું જોઈએ. ધર્માંના દાન, શીલ, તપ અને ભાવ તેમજ હિંસા; જૂઠ; અપ્રામાણિકપણું વગેરેનું નિવારણ, ત્યાગ વૈરાગ્યના પ્રકાર સાંભળ છે, પરંતુ ધમ નું ગુથમાં ગુહ્ય તત્ત્વ હોય તે આ વચનની આરાધના છે. આ પણ તત્ત્વ વગરનું હાય તે તેમ નRsિ; પણ આ ધના સ`સ્વ માટે બધુ... છેડીને ધર્મની આરાધના કરવી જોઈ એ. જેએ આ પ્રમાણે વચનની આરાધના કરશે તેએ આ ભવ પરભવની અંદર માંગલિક માલા વિસ્તારીને મેાક્ષસુખ વિષે બિરાજમાન થશે. *