________________
[૪૪] હશે તે બનવું કંઈ કઠણ નથી. બીજું સાહેબજીનું ખાવાનું રઈ થાય છે. એક ભાઈ છે તે કરે છે. અને મારે જમવાનો
એક રાગી ભાઈ છે તેના ઘરે થાય છે. તેના ઘરના માણસોને પણ ઓથે રાગ છે. ને તે ભાઈનું ઘર નજીક છે. તેથી કશી વાતે અડચણ જેવું નથી. બીજું હાલમાં હું ડિશ પ્રકરણ સટીક હરિભદ્રસૂરિ કૃત વિચારું છું. સાહેબજી પાસેથી સવારની ભગવતીજી તથા અધ્યાત્મક કલ્પદ્રુમ વંચાય છે તે સાંભળું છું. વલી બીજ બહાર ગામથી તથા આ ગામના સ્વપરદર્શની લેકે કઈ ભણેલા આવે છે, તે વખતે કઈ કઈ અપૂર્વ વાત સાંભળવામાં આવે છે. તેથી દિવસ રાત્ર પ્રાયે આનંદમાં જાય છે.
બીજું વ્યાખ્યાનમાં આવનાર ભાઈઓ તથા બાઈઓ કેઈ વખત ૧૦૧-૧૫ થી જાવત ર૫ ને આસરે થઈ જાય છે. હાલમાં ગામમાં કઈ કદાગ્રહની વિશેષ વાર્તા આ વાત સંબંધી સાંભળવામાં આવતી નથી. બીજું શેઠ મંછારામને છોકરો ચુનીલાલભાઈ વખાણમાં આવે છે. બીજું શા. મૂલચદ હઠી માણસ શૂરવીર છે. દરબારી કામમાં વાકફ છે. તેથી એને ખરે તે પુન્યનું ઉદય. તેથી હાલમાં કઈ પરાભવ કરી શકે એવું જણાતું નથી. આગલ તે કેવલી મહારાજ જાણે. બીજું આ લોકોએ શાંતિસાગરજીને બહાર કર્યા તે વાત ઘણું લોકેને અન્યાયની ભાસન થાય છે. તેથી કેટલાક લોકે પુછવા આવે છે. ને જે કંઈ સાંભળવા આવે છે તેમાંથી કેઈ કેઈને વાત ઘણી રૂચે છે. બીજું આ માટે શહેર પડ્યા. તેમાં અન્ય