________________
પંડિત લાલન
( ૧૩૮ )
સભાગૃહ ક્ષમાપનાના આ ભાવથી ગુંજી ઉઠયુ'. મિત્રભાવના જાગી ગઇ, પ્રાણી માત્ર તરફ પ્રેમભાવના પ્રગટ થઇ. આ ઘડી એવી આન–મગળની હતી કે શ્રોતાજના ખૂબ ખૂબ હર્ષિત હતા. વિશ્વના તમામ પ્રાણી સાથે મૈત્રી ભાવના દર્શાવતા દર્શાવતા પડિતજીની આંખડીએમાંથી અશ્રુબિંદુએ ખરી પડ્યાં અને શ્રોતાજનેાની આંખડીએ ભીની થઈ ગઈ. આ પ્રસંગ હુમલીના સંધને અનુપમ પ્રસગ હતા. પ'ડિતજી તા હજી ધ્યાનમગ્ન હતા ત્યાં તા ચમત્કાર સજાય.. અમારા હુબલી સમાજના આગેવાન મહાજનના પ્રમુખ ધમપ્રેમી કચ્છ-વરાડીયા નિવાસી શ્રી શામજીભાઇ માણેક ઉમ'ગથી ઢાડીને પૂજ્ય લાલનસાહેબને પ્રેમપૂર્વક ભેટી પડ્યા, અને ગદ્ગદ્ સ્વરે મેલી ઉઠ્યા કે આજના દિવસ અમારા જીવનના ઉત્તમાત્તમ દિવસ છે. આજે અમને જીવનનું પાથેય મળ્યુ, પૂજ્ય પંડિતજીએ તીર્થાધિરાજ શત્રુજય, સમવસરણ તથા ક્ષીરસમુદ્રમાંના હજાર પાંખડીવાળા કમળમાં બીરાજેલ આત્મતત્વના દર્શન કરાવ્યાં. આજ જે અદમ્ય શાંતિ મળી તે ચિરશાંતિ અમારા બધાના જીવનમાં મઘમઘી રહેશે.
અમને કાઇ નવા જન્મ મળ્યે હાય તેમ લાગે છે. અમારાં જીવન ધન્ય અની ગયાં છે. આજના નવીન અનુભવાનું વર્ચુન આ જીન્હાએ તે શકય નથી. તમે તે ખરેખર સાચા જીવનદશ ક થયા છે, તમે સાચા માર્ગદ અન્યા છે. અમને જે ધમ પીયૂષનુ પાન કરાવ્યુ છે તે જીવનમાં અમર રહી જશે. પરમાત્મા આપને લાંબુ આયુષ્ય