________________
પંડિતજીની પ્રતિભા
(
૫ )
અપૂર્વ સમાગમથી “વફવમો ચમતઃ” કંઈક થયું એ વિશેષ સમાગમ થાય તે આ પદ રૂ૫ જીર્ણજવર પલાયન થઈ અપૂર્વ શાંતિ બીજા ગુણે કરે છે, તેથી અધિક પ્રાપ્ત થાય એમ સંભવે છે આપથી બને અને તેમના પરિચયમાં હેતે લાલનની ખાત્રી તેમના તરફથી જાણી શકશે વિવેકથી તે કહેશે નહી પરંતુ આપ તરફથી જાણવામાં આવતા હું લાલનને સુધારવા પ્રયત્ન કરીશ કે જેથી તેનું કલ્યાણ થાય,
પ્રશ્ન-પહેલું જ્ઞાન કે દર્શન?
આ પ્રશ્નનું ઉતર યથાર્થ છે, એમ માનવું નહી લાલનને જે કંઈ મલે છે તેજ તેજ માત્ર જણાવે છે. - જ્યાં બે પદની સરખામણી હોય છે ત્યાં પહેલું જ્ઞાન અને પછી ક્રિયા એમ જેવાયું છે જ્યાં ત્રણ પદ હોય છે ત્યાં પહેલું દર્શન પછી જ્ઞાન અને તદનંતર ક્રિયા આમ દેખવામાં આવે છે. તથાપિ જુદા જુદા દર્શનના જ્ઞાનના અને ક્રિયાનાં અર્થોની અપેક્ષા ધ્યાનમાં હોય તે પછી તેમાં વધે આવતું નથી. જુઓ દાખલા તરીકે એજ નવપદમાં આપ લખે છે તેમજ આપેલી સાતમી જ્ઞાન પૂજામાં લખે છે. સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા ( દર્શન ) તેહનું મૂલ જે કહીએ, તો જ્ઞાન નિત નિત વંદિજે. તે વિન કહે કેમ રહિએ રે ભવિકા, સિદ્ધચક્રપદવંદ!
૩. દર્શન શબ્દનો અર્થ જયારે સામાન્ય ઉપયોગ હોય અને જ્ઞાનને વિશેષ ઉપયોગ હોય એ પેલા દર્શન