________________
( ૨૯૬ )
પંડિત લાલન
પહેલાં બિર (કલા
જ્ઞાનથી પ્રથમ લેવું જોઈએ. જેમ લાલન સામાન્ય ઉપગે જતાં પહેલે ન છે પછી શ્વેતામ્બર. પહેલાં હિંદ છે પછી કાઠીયાવાડી. પહેલાં શ્વેતામ્બર (સામાન્ય છે.) પછી અચલગચ્છી, પહેલાં મૂર્તિદ્વારાએ પ્રભુ પૂજક અને પછી શ્રીયુત્ ચંદનમલજીને લઘુ મિત્ર (પ્રથમ વસુધાવાદી અને પછી હિંદિ) આજ રીતે વસ્તુને અવધ પહેલાં સામાન્ય એટલે દર્શનરૂપ હોય અને પછી વિશેષ એટલે જ્ઞાન હેય. અને વિશેષ ઉપયોગે જ્ઞાન થયા પછી તેમની સાથે કેમ વર્તન કરવું એ નકી થાય એટલે ક્રિયા પણ કરેલ ઉચિત ગણાય આપણે વ્યવહારમાં પણ તેમ કરીએ છીએ. આગગાડીમાં મુસાફરી કરતાં જે કોઈ માણસ જેને ન જાણતાં હાઈએ તે આપણે પૂછીએ કે તમે કેવા છે? ઉતર આપે કે અમે વણિક (સામાન્ય દર્શન) પછી પૂછીએ કે તમે કેવા વાણિયા? ઉત્તર આપે કે અમે “ઓસવાલ” વિશેષ ત્યારબાદ તમે જે એસવાલ તે છઘમસ્થપણાને લઈને એસવાલ થયા તેના બેલવા સાથે તેના પર રાગ થશે. વણિક કહેતાં તે અવ્યક્ત જ્ઞાન હતું તે પ્રગટ જણાશે. અને છદ્મસ્થપણું જરા દૂર હોય તે આ આત્મા છે, હું આત્મા છું ઉભયજ્ઞાન સ્વરૂપ છીએ એમ સમભાવ રહેશે. સમભાવ થયા પછી દર્શને ઉપયોગ થયા પછી જાતિરૂપે દર્શનરૂપ અભેદ થયા પછી વ્યક્તિરૂપે વિશેષરૂપે જ્ઞાનરૂપે ભેદ જણાશે. પરંતુ અભેદ્રદર્શન જાતિરૂપ, અભેદપૂર્વક, સમભાવપૂર્વક હોવાથી આનંદમાં ઓછું વધારે નહીં થાય, કે પૂર્ણ થયાનંતર અપૂર્ણ થયું નથી. પૃથ્વી પર રાત્રિ-દિવસ