________________
પડિતજીની પ્રતિભા
( ૩૧૧ )
દાઢીવાળા પૂજ્ય મુરબ્બી મગનમામાને આશીર્વાદ આપું છું કે આપ શતાયુ થાશે અને આપની ભાવના અને સ્વભાવ પ્રમાણે આ માની લીધેલાં દુઃખભરી દુનિયામાં આનંદના કુવારાઓ છેાડીને ભાગ્યશાળીઓનાં હૃદય ઉપર શાંતિની વર્ષા વરસાવે.
જાદવજી નરભેરામ વ્યાસ
( આ પત્ર લખનારનું નામ છે જાદવજી નરભેરામ. તેઓ વિદ્વાન છે અને વિચારક છે. તેમનામાં નિઃસ્પૃહતા અને નિભયતા છે. )
*
૪૫
મુંબઈ તા. ૧૦-૬-૫૯
પૂજ્ય પિતાજીની સેવામાં,
આ સાથે પૂ. બાપુજી વિષે થાડુ લખાણ લખી મેાકલ્યુ છે. જો કે ખરાબર જેવું લખવુ. એશ્વએ તેવુ' લખી શકી નથી અને મને પણ એથી બરાબર સંતાષ થયા નથી. છતાં એમના આધ્યાત્મિક જીવનથી તે વખતે મને સમજ ન હેાવાથી હું પરિચિત નથી વધુ એમના માટે લખવાનું સુજ્યું નહિ.
સરલા
અમારા યુવાન બાપુજી
આમ તે। હું એમને બાળપણથી જ ઓળખતી એમ કહું તે પણ ચાલે પણ માત્ર એક વિદ્વાન, પરદેશ જઈ આવેલ વ્યક્તિ તરીકે એમની સાથે રહેવાનુ` સદ્ભાગ્ય પણ મને પ્રાપ્ત થયું હતું. એક વ્યક્તિ સાથે રહેવા છતાં જો એના જીવનમાં આપણને રસ ન હોય તા એના પૂર