________________
પંડિત જીની પ્રતિભા
(૩૪૭)
૬૦
કચ્છકડાય તા. ૨૦-૫-૫૯ પૂજ્ય લાલનસાહેબને દેહ વિલય થયો છે, છતાં એવા ભવ્યઆત્માની અંતરમાં હમેશાં યાદગીરી રહ્યા કરે છે. અમારા પૂન્યપ્રતાપે લાલનસાહેબ હમેશાં કેડાય ઉપર મમતા ધરાવતા હતા. જેથી પ્રસંગે પાત હમેશાં કોડાય આવતા અને એની સાનીધ્યમાં હમેશાં અમોને લાભ થતો હતું. તેમાં પણ એમની નીરંતર આત્મજાગૃતી અને આત્મ
તિના દર્શન થતા હતા. એમની બાલપ્રકૃતિ હમેશાં અમને પ્રેરણા આપતી હતી. ઘણા વખત અમેને અવનવું અમારી ક્ષતીઓનું ભાન કરાવતા હતા. તેમાં પણ આત્માની ઓળખ માટે ખૂબ જાગૃત કરાવતા હતા. એમની દેહ અવસ્થા મોટી છતાં પિતે યુવાન લાલનનું ભાસ કરાવતા હતા અને પિતે હમેશાં જાગૃત અવસ્થામાં રહેતાં. એવા ભવ્ય આત્માને દેહવિલય થયો છતાં હમેશાં અમરઆત્મા દેખાયા કરે છે. એવા ભવ્ય આત્માને કેટવંદન હે. - પૂજ્ય લાલનસાહેબ અને પૂજ્ય શિવજીભાઈના કોઈ પૂર્વભવના સંબંધ થકી એકાત્મા દેખાતા અને હમેશાં કેડાય આવતા અને ખૂબ આત્મજાગૃતી દશાવતા. વિશેષમાં કડાચની સદાગમ પ્રવૃત્તિ આશ્રમમાં એ ભવ્ય આત્માઓનું કેઈ રૂણાનુંબંધી પૂર્વભવના કેઈ સંબંધ હતા, કેડાયા