________________
પંડિતજીની પ્રતિભા
( ૩૬૧ )
કરવા જેવું છે. મેં કહ્યું કે પરિચય કરેલ, તેમને હાથ ભાંગે ત્યારે. મેં પુછયું કેમ. ત્યારે તેમણે કહ્યું કે, જે થાય તે સારા માટે. તેનું દ્રષ્ટાંત આપી મને સમજાવેલ. આ કહેતાં તે ખુશી થયા. અને તેમને શીવજીભાઈ પ્રત્યેને સદભાવ જોઈને મને અંતરમાં ખુબજ આનંદ થયો.
વિશેષ લખવાની મારી શક્તિ નથી. અ૫ બુદ્ધિવાળે માણસ વિશેષ શું લખે, એજ,
લી. સેવક શામજી ભાયચંદ શાહ
ના જયજીને. (ભાઈ શ્રી શામજી ભાઈચંદ મારવાડમાં ખૂબ જાણીતા છે. તેઓ વક્તા છે અને શિક્ષણના પ્રચારક છે.)
મુંબઈ તા. ૧૪-૫-૫૯
વ. શ્રી શીવજી દેવશીભાઈ,
ગાઘા
વિ. જણાવવાનું કે પં. લાલનના પરિચય–સંસ્મરણે મને જે રીતે યાદ હતા તે રીતે આ પત્ર સાથે લખી મેકલ્યા છે તે જાણશે.
પત્રની પહોંચ લખશો.
તમારી તબીયત સારી જાણું સંતેષ, ગઘામાં મુંબઈ કરતા પણ હવામાન સુંદર છે તેમજ એકાંત સ્થળ છે. પ્રથમ તે અમારા વખતમાં છઠ્ઠી પડીમાં,