________________
પંડિતજીની પ્રતિભા
(૩૬૭ ) લગભગ ૫ વર્ષનું સુદીર્ઘ જીવન જીવી તેઓ વર્ગવાસી થયા. તેમના અનેક ગુણોથી વિકસિત અમર આત્માને શાંતિ છે !
મુંબઈ, , સંવત ૨૦૧૫ . શુદી ૩ સોમવાર ફતેહચંદ ઝવેરભાઈ - અક્ષયતૃતીયા.
(આ પત્ર લખનારનું નામ છે ફતેહચંદ ઝવેરભાઈ. તેઓ ભાવનગરના રહીશ છે. તેમનામાં શ્રદ્ધા-ભક્તિ અને ભલાઈની ભાવના છે. તેઓ મુંબઈમાં રહે છે અને વેપાર કરે છે.)
ઉજમફઈની ધર્મશાળા
અમદાવાદ, તા. ૨૧-૫-૫૯ લિ. પૂ. મુનિશ્રી કુમુદવિજયજી મહારાજ, દેહાધ્યાસ રહીત સ્યાદ્વાદી પંડિત લાલન,
પં. લાલન વિષે એક જેન યોગી તરીકે મેં પહેલીવાર નિપાણીમાં સાંભળેલું. પછી મઢડા આશ્રમમાં તેમનું યોગ સામ્રાજય રૂબરૂ જોયું. સારા વક્તા તરીકેની એમની કીતિ પુનામાં મારા કાને આવેલી પણ મુંબઈમાં-શ્વેતાંબર કેન્ફરન્સના અધિવેશનમાં મેં તેમનું વકતૃત્વ સાંભળ્યું. વક્તા અને દેગી તરીકેની પોતાની તાકાત દ્વારા તેમણે દેશ પરદેશમાં જૈન ધર્મને પ્રચાર કરેલે, ગાચરણથી તેમણે દીર્ધાયુષ્ય, આરોગ્ય અને બાઉચિત નિર્દોષ આનંદ મેળવ્યા