________________
( ૩૭૦ )
પંડિત લાલન
ધાડનદી તા. ૧૧-૬-૫
પડિત લાલન અને મહાસતી ઉજવલકુમારી
લાડીલા લાલ
પંડિત જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રના લાડીલા લાલ ગણાય છે, તેવા જૈન સમાજના લાડીલા લાલ પડિંત લાલન એક જ હતા.
જાદુગરવક્તા
તેમનું વ્યાખ્યાન સાંભળવું તે જીવનના લ્હાવા મનાતા હતા. તેમનુ વ્યાખ્યાન સાંભળવા શ્રોતાઓની પડાપડી થતી હતી.
સુખઈના મહાવીર જયંતિના મેળાવડામાં ૫'. લાલન હાય જ. જે સભામાં ૫. લાલન વક્તા ન હૈાય તે સભા પ્રાણ વિનાની શૂન્ય લાગતી. તેમનુ નામ શ્રવણ થતાંની સાથે જાદુની અસર થતી. ને તે જાદુઈ અસરથી જનતા તેમને સાંભળવા માટે શ્વાસભેર ઢાડી આવતી ને વ્યાખ્યાન સાંભળવામાં તદાત્મ અની પેાતાનું ભાન ભુલી જતી હતી.
વક્તા જાદુગર પણ પોતાની જાદુઇ જીમ્હાથી-પ્રત્યેક ગહન વિષયનું પણ એવી સરલ અને સચાટ શૈલીથી વિવેચન કરતા હતા કે '. લાલન પોતે કર્યાં છે તેનુ ભાન પાતે ભુલી જતા અને વીતરાગ વાણીના રસમાં લીન થઇ આખા પ્લેટફામ' પર ડાલતા ને સભાજનાને ડોલાવતા