________________
( ૩૭૪ )
પંડિત લાલન
*
ને તે વ્યાખ્યાનના વિષય ધર્મ અને વિજ્ઞાન ’ હતા. આ વ્યાખ્યાન પૂર્ણ થયા પછી પ'. લાલન ખેલવા ઉભા થયા ત્યારે તેઓએ કહ્યું કે આજનુ' વ્યાખ્યાન સાંભળીને આટલી વૃદ્ધવચે ૫. લાલન નાચી ઉઠે છે. મહાસતીજીનુ' આવુ' સુદર વ્યાખ્યાન આપ્યું. હું પણ વક્તા છું છતાં મારે કહેવું પડે છે કે આજનુ' મહાસતીજીનું બ્યાખ્યાન વિજયાલક્ષ્મી પંડિતને અમેરિકામાં બ્રોડકાસ્ટીંગ કરવા માટે માકલી આપવુ' જોઇએ. જેથી સુરાપ અને અમેરિકાના લેાકાને ધમ અને વિજ્ઞાન શું છે તેનું સાચું' જ્ઞાન થાય તેવી તેમનામાં ગુણ ગ્રાહક્તા હતી.
સાહિત્ય
સામાયકના પ્રયાગેા જેવી અનેક લેાકપ્રિય પુસ્તક લખીને આજના વિજ્ઞાનયુગમાં નાસ્તિકતાના પ્રવાહને આસ્તિકતાના પંથે વાળવા માટે આ જાદુગર લેખકની કલમે પુસ્તકમાં જાદુ ભરેલ છે. પુસ્તક પુરૂ' કર્યા સિવાય છે।ડવાનુ મન ન જ થાય. તેમની દૃષ્ટિ, વાણી અને લેખીનીમાં જાદુ હતા. તેના પ્રત્યક્ષ પ્રમાણરૂપે તેમની પ્રસાદી વિદ્યમાન છે. આંખે માતીયા
તેમની આંખે મેાતીયા આવ્યા એટલે કહે કે સમસ્ત સમાજની આંખે માતીયા આવ્યા હતા. તેને દૂર કરી સમાજને પુનઃ પ્રકાશ આપવા માટે પરમ સેવારસીક ધર્મ પરાયણ ડા. ચીમનલાલ શ્રોફે આજના વિજ્ઞાનના પ્રયાગના અતિ કુશળતાપૂર્વક ઉપાય કરી જોયા. પણ સમાજના