________________
પંડિતજીની પ્રતિભા
( ૩૭૫ ) દુરભાગ્યે પૂર્ણ સફળતા ન મળી. ડો. શ્રોફ તો યશસ્વી જ ગણાય. પણ સમાજના ભાગ્યમાં લાડલા લાલ લાલનના પ્રકાશની અંતરાય રહી. તે ખેટ સમાજ માટે ન વીસરાય તેવી છે. પણ કુદરત આગળ કેને ઉપાય? અંતિમ જીવન
અંતિમ જીવન પંડિત લાલને સમાજનાં લાડલા બેન કે ઈંદુમતીનાં સેવાભાવી માતુશ્રી સમાજના માણેક સમાન માણેકબેનની વાત્સલ્ય પરાયણ સેવા શુકશામાં વ્યતીત કર્યું ને જ્યારે ત્યારે માણેકબેન મુંબઈ દર્શન કરવા આવતાં ત્યારે સમાજના જાદુગર લાડલા લાલ લાલનની સ્મૃતિ પ્રસાદીનું માતભાવે અમને પાન કરાવી, તે પોતાના જીવનને ધન્ય માનતા હતા. સ્થા. જૈન ધર્મસ્થાનક
મહાસતીજી, મુ. પિ. ધોડનદી
ઉજજવલ કુમારી (જી. પુ.)
(મહાસતીજી ઉજજવળ કુમારીઝની ઓળખ આપવાની ન હેય. તેમનામાં વિશાળતા છે, સમતા છે, તેમની વાણીમાં મીઠાશ છે, તેમના અંતરમાં અમૃત છે.)