________________
( ૩૬૮ )
પંડિત લાલન
અને જ્ઞાન અને સેવાથી સમતા, લઘુતા, આત્મરતિ અને સ્યાદ્વાદ દૃષ્ટિ મેળવી, સેાનગઢમાં મે' જોએલું કે તેમના સામાયિક પ્રચારની મશ્કરી કાનજી સ્વામી ખૂબ ઉડાવતા પણ એક અપેક્ષાથી જ તેએ સકળ સમહા. તેથી તેઓશ્રીને રાષ પામવાનું કે ફુલાઈ જવાનું કારણ જ ન રહે પૂ. રામસૂરિજીના વ્યાખ્યાનામાં પણ તે જતા. બ્રાહ્મણા, વૈષ્ણવા સાથે પણ તે એક રૂપ થઇ જતા. કારણ કે તેઓ સમ્યકત્વના મમ પામ્યા હતા. પારસી, ઇસ્લામી, ખ્રીસ્તી આદિ અનેક ધર્મી સાથે પણ તે સધમાં આવેલા અને જૈન તત્ત્વજ્ઞાન તેને સમજાવી શકયા હતા. તત્વ અને યાગનું' જ્ઞાન તેઓશ્રીએ પેાતાના આચરણમાં વર્ષોંથી ઉતારેલ તેથી અમ`ધ ભાવે જ્ઞાનચેાગી તરીકે તેઓશ્રી જીવન ગાળી શકયા. એક કમચાગી ભક્ત તરીકે શિવજીભાઈના સાથ તેઓશ્રીને વર્ષો સુધી મળ્યા અને તેથી તેઓશ્રી પ્રકાશમાં આવ્યા. પોતે સચ્ચીદાનă હાવાથી દિફ કાલાદિની અપેક્ષા વગર સરખી રીતે પ્રકાશતા જ રહ્યા છે. તેઓ સદા અપ્રમત રહેતા. લેાકેાને સમજાવવાની તાલાવેલી તેઓશ્રીને બહુ રહેતી. પાલીતાણે મને મળેલા ત્યારે અનુભવની વાતા મને કહેવા માટે કેટલા બધા ઉતાવળા, ઉત્સાહી અને આતુર બન્યા હતા. બીજી વાત મને કરવા દે નહીં. મેાલતા થાકી જતા છતાં આત્માનુભવને જગાવતા અને પૂછે। પૂછેા કહ્યા કરતા. સાગાર છતાં અણુગાર જેવા. જે કાઈ થાડા શ્રીમદ રાજચ'દ્ર, મ, ગાંધીજી, મારખી વાળા ડા. વલ્લભદાસ જેવા મહાત્માઓને આપણે જોઇ