________________
( ૩૬૬ )
પંડિત લાલન
એએશ્રી અનેક તાત્ત્વિક પ્રથાના અભ્યાસી હતા. પરંતુ તેમાંથી નીચેાડ કાઢી તે નીચેાડને અદ્દભુત વક્તૃત્વથી અન્યને કેમ સમજાવવા અને આત્મા સાથે સમન્વય કરવા તે તેમની ખાસ બુદ્ધિની શક્તિ વિશિષ્ટતા હતી.
માટી તે સહુ માતૃ તુલ્ય ગણું. હુ, છેટી ગણુ પુત્રીએ જે હાયે સમ વર્ષીમાં મુજ તણા, તેને ગણું ભગિનીઓ. 1 જ્ઞાન આનદથી આલેખેલ જગત-જ્ઞાનરૂપે અતિ ઉલસી રહેતુ, દ નાન'થી પૂર્ણ પાતે રહી, સ્વપર્યાયને ભેટી રહેતુ’
'
આ તેમની કાવ્યપ્રસાદીના અલ્પાંશ છે. કાવ્યેામાં પણ આત્માના અદ્ભુત વિલાસ છે.
જૈન શાસ્ત્રકારાએ જીવનની મ`ગળયાત્રા ઇચ્છાયાગ, શાસ્રયાગ અને સામખ્ય ચાગના સ ંકેત્તાથી વધુ વેલી છે. અનેક મનુષ્યા આ ચેાગેાપૂર્વક જીવનની મંગળયાત્રા પૂણ કરીને અન્ય જન્મમાં ગયા છે. વિદ્યા અને પ્રજ્ઞાના આરાધક ૫. લાલન પણ એવુ જ કાંઈક જીવન જીવી ગયા છે.
છેલ્લાં સુબઈમાં આનંદ-ભુવનમાં તેમનુ સન્માન શ્રી માતીચન્દ્વ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપદે થયું હતુ તે વખતે હુ* હાજર હતા. અને તેમનુ નમ્ર આધ્યાત્મિક વક્તવ્ય શ્રવણ કર્યું હતું.
મુ. શિવજીભાઈ તથા તેમની વિરલ જોડી હતી. એક શ્રોતાઓને કાવ્ય-માધુર્ય થી ભક્તિરસમાં તરખાળ કરતા, ત્યારે પ. લાલન તત્ત્વજ્ઞાનના શિક્ષક-અધ્યાપક તરીકે સમાજસેવા કરતા.