________________
પંડિતજીની પ્રતિભા
( ૩૬૩ )
"
‘
સિદ્ધિ તેમણે મેળવી હતી. મુંબઈમાં વક્તૃત્વ કળા પ્રસારક સભા વર્ષો પહેલાં તેમણે સ્થાપી હતી. વક્તા અના’તું પુસ્તક તેમણે બહાર પાડયું હતું. ત્યાર પછી મુંબઈમાં વક્તૃત્વ કળાની પ્રગતિ થાય તેવી કોઈ સ'ગીત સૌંસ્થા જૈન સમાજમાં સ્થપાણી નથી. પરમયાતિ પ’વિંશિકાના અનુવાદમાં તેમણે મૂર્તિપૂજાની સિદ્ધિ · Àાટે રૂપીઆ જેમ ’ એ કાવ્યથી સિદ્ધ કરેલી છે. શુભચંદ્રાચાય કૃત જ્ઞાનાણું વ ગ્રંથમાંથી શુદ્ધોપયેાગ અથવા સહેજ સમાધિ તથા સવીય ધ્યાનનું વિવેચન અમુક ભાગનું કરેલુ છે. જે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલુ છે, સ્વાનુભવ દર્પણુ નામના ગ્રંથના વિવેચનમાં નિશ્ચયનય ઉપર એકાંત લખાણ તેમનુ થયેલુ' હાવા પછી જૈન કાન્ફરન્સમાં ઘણા ઉહાપાહ થયા હતા, અને સરળતા પૂર્વક તેમણે પાછાથી મિચ્છામિ દુક્કડં આપેલા હતા. જો કે સવીય* ધ્યાનમાં · નિશ્ચય દૃષ્ટિ હયધરીજી, પાળે જે વ્યવહાર' એ શ્રીમદ્ ઉપાધ્યાયજીના વાક્યને તેઓશ્રીએ સ્યાદ્વાદ્ દૃષ્ટિ પૂર્વક વારંવાર આગળ કરેલ છે. જો સ્વાનુભવ દર્પણ ગ્રંથમાં ટીપણુમાં' વ્યવહાર નય પૂર્ણાંક મૂર્તિપૂજાનુ ટીપ્પણુ મુકવામાં આવ્યું હાત તે વિશેષ ઉહાપાહ થાત નહીં, તેઓશ્રી ૬૩, ૭૩, અને ૮૩ વના હતા ત્યારે હું અનેક વખત એમના ભાષણામાં જતા. અને તેએ ૬૩, ૭૩ કે ૮૩ વર્ષ ના તરૂણૢ તરીકે ભાષણમાં જણાવતા. એ તેમની પાકટ ઉમ્મર હોવા છતાં પેાતાને ઉત્સાહી તરૂણુ માનતા અને મનાવતા. મનુષ્યની ઉમ્મર કરતા ઉત્સાહ અને આશા તેનુ જીવન છે, નિરા
6