________________
( ૩૫૪ )
પંડિત લાલન
કળા કાઈ અજબ હતી. તે વખતે તેઓના ખેલવાને જીસ્સા અજબ હતા. મે' એવા જુસ્સા કેાઈમાં જોયા નહીં, હું ખુબ એક તાનથી એએના ભાષણે સાંભળતા.
ત્યાર માદ હું સ. ૧૯૮૭-૮૮ ની સાલમાં પાલીતાણા શેઠ નરશી નાથાની ધમ શાળામાં મુનીમ તરીકે આણ્યે. પછી તા વખતા વખત તેમના પરિચય થાત. કારણ જ્યારે તેએ પાલીતાણા આવતા ત્યારે શેઠ નરશી નાથાની ધમશાળામાં ઉતરતા. અને તે મારી પાસે જ ઉતરતા. અને તેથી હું પેાતાને ધન્ય માનતા. મારા અહેાભાગ્ય માનતા અને ખૂબ હર્ષિત થાતા. મને એવું લાગતું જે મારે ત્યાં આવા મહાપુરૂષના ઉતારા કયાંથી હોય ! હું એએની સેવા કરી પેાતાને ધન્ય માનતા. તેએ નવરાશની વેળાએ અને રાતના ઘણા વખત દેશ અગીઆર વાગ્યા સુધી મને અને બીજા જીજ્ઞાસુઓને પાંચ ભાવના, માર ભાવના ખાર વૃત્ત વિષેની ચર્ચા કરીને ખુબ સમજાવતા. તેઓના પરિચયથી મારા સ્વભાવમાં ઘણેા પલટા થયા. મારામાં ઉગ્રતા હતી, અવિવેક હતા, અહુંપણું ઘણું હતું તે એએના સહવાસથી ઘણું મંદ પડી ગયુ અને કાંઇક ધમ વસ્તુ સમજવાની શક્તિ આવી. અજ્ઞાનતા ઓછી થઈ.
એને સામાયિક ઉપર બહુજ પ્રીતી હતી અને તે જે આવે તેને સમજાવતા. અને અમુક સામાયક રાજના કરવા એવા ઘણા ભાઇઓને પચ્ચખાણ આપતા. તેઓને હું જ્યારે જ્યારે એએની એરડીમાં એએને જોતા ત્યારે એ વાંચતા જ હોય, હું એને પુછું, બાપુજી આટલું શું