________________
પંડિતજીની પ્રતિભા
(૩૫૫), વાંચતા હશે? તે કહે હું વાંચતું નથી. હજી તે ભણું છું, મને લાગતું જે એઓને તે હવે શું ભણવાનું હોય ! અને ફરી પુછું જે આપને તે હવે શું ભણવાનું હોય? તે કહે કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી તે સમુદ્રમાં બીંદ સમાન છું.
એએ સારા તરવજ્ઞાની હતા અને યોગી હતા.. મારા જે એએની જ્ઞાન શક્તિનું શું માપ કાઢી શકે? પણ એની પાસે સારા સારા વિદ્વાને આવતા અને પતંજલી યોગની વાત કરતા. કેઈ તસ્વાધીગમ સુત્રોની વાત કરતા, કેઈ ષટદ્રવ્યોની ચર્ચા કરતા તે તે હું મુંગે મઢે સાંભળતે. તેઓ પ્રક્ષકોને ખુબ સરળતાથી સમજાવતા અને તેમાં મારી બુદ્ધી પ્રમાણે હું પણ સાંભળો અને ચીતને કરતે.
તેઓની સરળતા અજબ હતી, દયા હતી, ક્ષમા હતી. એ વિષેના નાના નાના અનુભવો મને ખુબ થતાં. લખવા બેસું તે પાર ન આવે. પણ બે ત્રણ અનુભવે મારી બુદ્ધિના લખું છું. કેઈ માણસ કાંઈ જબરી ભુલ કરી જાય તે કહેશે છદમસ્ત હોય તે તે ભુલના પાત્ર છે. એના ઉપર રોષ ન હોય કેવલી ભુલ ન કરે. ઉદારતા એવી હતી જે એઓ જ્યારે ધર્મશાળામાંથી વિદાય લેતા ત્યારે મારા પાસે આવતા, અને મને કહેતા. સેજપારભાઈ લાલન હવે આજે જવાનું છે. કહે ધર્મશાળામાં સાધારણમાં શું આપુ? તથા ધર્મશાળાના માણસોને શું આપું? હું કહું બાપુજી તમારા પાસેથી તે શું લેવાનું હોય, તમે તે ગી