________________
પંડિતજીની પ્રતિભા
( ૩૨૩)
કચ્છમાં પરસ્પર પરિચયમાં આવ્યા હતા. તેઓશ્રી રવભાવે આનંદી, મસ્ત, તવંગવેષક અને ચિન્તક હતા.
લી. આ, નેમસાગરસૂરિ
, ના સપ્રેમ આત્મભાવે ધર્મલાભ, (આ પત્ર લખનારા અંચલગચ્છના આચાય છે. તેમનામાં વક્તત્વ શક્તિ છે. તેઓએ નાની અવસ્થામાં દિક્ષા લીધી છે, તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સંઘમાં જાગૃતિ આણું છે.)
પ્રીયશ્રી શિવજીભાઈ,
પત્ર મળે આનંદ થયો. હવે હું પણ વૃદ્ધ થયો છું. પહેલાંની માફક ફરતું નથી
આપની આજ્ઞાનુસાર પંડિતજી વિષે થોડું લખી મોકલ્યું છે, આપને યોગ્ય લાગે તે પ્રસિદ્ધ કરશે. હું અહીં આ મહીનાની આખર સુધી છું. અનસૂયાબહેનને ત્યાં “આરાધના” માઉન્ટ આબુ, તબિયત સારી હશે. મુંબઈમાં શ્રી સરલાબહેનને તથા તેમના પતિશ્રીને બેવાર મળ્યો હતે.
લી. અદ્વૈતાનંદ
ના સ્નેહ નમન. શ્રી પંડિતજી લાલન, શ્રી પંડિતજી લાલનના સંપર્કમાં હું અમદાવાદ અવારનવાર આવતો. તેમની સાથે આધ્યાત્મિક વિષયોની ચર્ચા પણ થતી. શ્રી પંડિતજી પિતે જૈન હતા. જૈન ધર્મના પિતે પ્રખર વિદ્વાન હતા. પણ તેઓશ્રીમાં મતાંધતાને