________________
પંડિતજીની પ્રતિભા
( ૩૩૩)
-
-
-
-
એક અમૂલ્ય પ્રસંગ . . આજથી લગભગ પંદર વરસ પહેલાં સોનગઢમાં શ્રી પૂ. પંડિત લાલનજીને સુસમાગમ શાહ કપુરચંદ હીરાચંદના બંગલામાં થયેલ હતું. તે વખતે તેઓશ્રીના સત્સંગનો લાભ લેવા ઘણા ભાઈઓ અને બહેને એકઠા થયા હતા.
ત્યારે પંડિતજીએ પૂછયું દુનિયામાં કિમતીમાં કિમતી શું? ત્યાં બેઠાલામાંથી એકે કહ્યું કે કેહીનુર હીરે.
તેઓશ્રીએ જણાવ્યું કે હીરે દેખનાર કોણ? એક હેને કહ્યું કે આંખ, આંખ હોય છતાં આત્મા ન હોય તે આંખેથી ન દેખાય. માટે કિંમતીમાં કિમતી આત્મા છે ખરું ને?
શ્રી પંડિતજીની વાત કરવાની ઢબ એવી સુંદર હતી કે તેઓશ્રીને સત્સંગ એકવાર થયા બાદ વારંવાર નવું નવું જાણવાની જીજ્ઞાસા થયા કરે. - તેઓશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે. એવી અંતરેચ્છા. નરશી નાથાની ધર્મશાળી લી. અચરતબહેન દેશી પાલીતાણા
તા. ૪-૬-૫૯
સમુહ બળ - જૈન સમાજની ઉન્નતિ માટે એક દષ્ટાંત બસ છે. એક વખત પંડિતજીએ પૂછયું પાણી અને પત્થર એ બેમાં