________________
(૩૪).
પંડિત લાલને પં. લાલનને મહને થડે અંગત અનુભવ છે. હું લીંબડી બોડીંમાં ભણતે હતે. ૧૯૨૭-૨૮ ની વાત હશે. . લાલનજીએ અમે સૌ વિદ્યાર્થીઓને એમની સરળ, સમજાવટભરી અને ધીરી શિલિમાં સંબોધ્યા આદર્શ વિદ્યાર્થી જીવન, જીવનમાં સંસ્કાર સૌરભ, ધર્મનું જીવનમાં કેન્દ્ર
સ્થાનમાં આવી અનેક વાનગીઓ ચખાડી. ખૂબ મજા પડી. - પરન્તુ ખાસ તે પં. હાલનજીએ અમને “સામાયિક' કરાવી તે અંદગીભર વિસરાશે નહિ. સૌ વિદ્યાથીઓને સામાયિક કરવા બેસાડ્યા, પિતે ચરવળે લઈ અમારી વચ્ચે ઘુમતા ગયા અને વિધિ દરમ્યાન પ્રત્યેક સૂત્રને વિગતવાર અને બારીકાઈથી શબ્દાર્થ સમજાવતા ગયા, ત્યારે જ અમને સમજાયું કે “સામાયિક એટલે માત્ર ૪૮ મીનીટ મુંગા બેસી રહેવું એમ નથી પણ જીવન અને વ્યવહારને સ્પર્શ કઈ વિશિષ્ટ અર્થ પણ છે.
ત્યારે જ અમને લાગ્યું કે “સામાયિક એ સૂરોને બરે ગણગણાટ નથીએ તે માનવીના હદય-તાર ઝણઝણાવી મૂકી જીવનમાં સૂરીલાપણું અને એક્તાનતા આણી દે છે. મીઠું-મધુરું સમતાનું સંગીત પીરસે છે. પંડિતજીએ પૂકાયું. “સામાયિકની સરવાણીઓમાંથી સમતા, નમ્રતા અને સરળતાને ત્રિવેણી સંગમ જન્મે છે. જીવન ધન્ય બને છે.”
પાલીતાણામાં પણ સદ્દભાગ્યે તેમને મળવાને એકાદ પ્રસંગે પ્રાપ્ત થયેલ તેમની સાદાઈ, સજજનતા અને સર