________________
પંડિતજીની પ્રતિભા
( ૩૪૧) ળતાની હમેશાં મને ઉંડી છાપ પડી છે. સમાજમાં તેઓશ્રીનું ઉંચું સ્થાન હતું જ. પણ કદીયે એમણે એ દાવે કે દેખાવ કર્યો નથી! એ તે કહેતા કે “ હું તે નાને માણસ છું, તિર્થંકરને પ્રતિનિધિ છું...કંઇપણ કરી છૂટવાની ભાવના સેવું છું.” આ શબ્દ જ એમની અલ્પતા, નમ્રતા કે સરળતા દાખવે છે. પિતાની જાત જ અવગણ અન્યને ઉપયોગી બની - પાર પત્તાં મૂિત | સૂત્ર અનુસાર જીવન જીવી ગયા.
પંડિતજી તે એક મહાન વિભૂતિ હતા. હેમના વિષે હું શું લખી શકું? લાયકાત પણ હારી શી? આ તે અનુભવના બે શબ્દ સરી પડ્યા એ ટાંક્યા છે. ખરેખર એ મહાપુરૂષને સાચી અંજલી આપવી હોય તે આપણે એમના જીવનને અનુસરીએ અને ધન્ય બનીએ.
લીસેવક, ડૉ, ભાઈલાલ એમ, બાવીશી
ના સવિનય વંદન, * (3. ભાઈલાલ બાવીશીને પાલીતાણામાં કેઈ ન જાણે એવું બને જ નહિ. પાલીતાણું સ્ટેશનથી તલાટી સુધી શિક્ષણની પ્રત્યેક સંરથામાં તેમણે પિતાને હિસ્સો આપ્યો છે. તેઓ વિવેકી છે. સમયના જાણુ છે અને સેવાપ્રિય છે.)