________________
( ૩૪૨ )
પંડિત લાલન
પિસ્ટ-વલાદ (છલે અમદાવાદ)
તા. ૧-૬-૫૯ પંડિત લાલનજી
( સ્વામી માધવતીર્થ ) પંડિત લાલનને પહેલો પરિચય મને ઈ. સ. ૧૯૦૬ની સાલમાં મુંબઈમાં થયો હતે. તે વખતે મેં તેમનું એક જાહેર ભાષણ સાંભળ્યું હતું. તેમણે યુરોપ અને અમેરિકાની મુસાફરી કરેલ. અને તેમનું વાંચન વિશાળ હતું તેથી અનેક પ્રકારના નવા દષ્ટાંત આપીને સાંભળનારાઓ પાસે પિતાને વિષય સ્પષ્ટ કરી શકતા હતા અને તેથી તેમના ભાષણે કપ્રિય થયા હતા. અમેરિકાના એક પ્રસંગનું વર્ણન આપતાં તેમણે કહ્યું કે “એક ધનાઢય બાઈને સુંદર ગાલીચે તેમની એક નેકર બાઈએ શાહી ઢળીને
ડોક ભાગ ખરાબ કર્યો હતો. તેને બળાપ તે શેઠાણી પંડિત લાલન પાસે કરવા લાગ્યા. એટલે પંડિતજી તે
બગડેલા ભાગ ઉપર ઉભા રહ્યા અને તે ભાગ દાબી દીધો. ' અને કહ્યું કે “તમારે ગાલીચે ક્યાં બગડ્યો છે?”
ટુંકામાં તેના કહેવાને ભાવ એ હતું કે સંસારમાં થોડે વિક્ષેપ થાય તે દાબી દઈને સારે ભાગ લેવાની ટેવ પાડવી જોઈએ.
બીજા એક ભાષણ વખતે કેઈએ તેમને પૂછયું કે “ જૈન ધર્મમાં એમ કહેલ છે કે” આ પંચમઆરો કઠણ