________________
પ'હિતજીની પ્રતિભા
( ૩૩૫ )
ઉચ્ચ મનાવવા માટે ઘરસ'સારને-ગૃહસ્થાશ્રમના ત્યાગ કરવા અનિવાય છે, પણ આ માન્યતા એકાન્તિક ન ખની જાય, કે ગૃહસ્થાશ્રમમાં રહીને ઉચ્ચ કોટીની આત્મસાધના ન જ થઈ શકે એવી લાગણી ગૃહસ્થાશ્રમીઓમાં ઘર કરી ન જાય એ માટે સકે સકે એવી કેટલીક વીરલ વ્યક્તિએ જન્મે છે કે જે, ગૃહસ્થાશ્રમના ત્યાગ કર્યા સિવાય કે વેશપરિવત ન કર્યાં સિવાય, સહજપણે, જ્ઞાન અને ચારિત્રની ઉંચી સાધના કરી બતાવે છે. અને મુળાઃ પૂનાસ્થાતં કુળિયુ ન પ હિત ના ૬ વચઃ ' એ ઉક્તિને સાચી પાડે છે. શ્રી લાલન સાહેબ આ સદીના આવા જ એક ગૃહસ્થ સંત હતા.
નિર્દોષ જીવન, બાળક જેવું ભાળું હૃદય, ધમ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા, ધમ પાલનની સતત જાગૃતિ, ધમ પ્રચારની ખરી ધગશ, આછી જરૂરિયાતા, અક્રિયનવૃત્તિ, વગેરે અનેક ગુણેાથી લાલન સાહેબનુ' જીવન મઘમઘતુ' હેતુ', નર્યાં શુષ્ક ખૌદ્ધિક કે તાર્કિક વાદાવાદના બદલે પ્રેમભરી હાર્દિકતા, એ એમના જ્ઞાનની અનેાખી વિશેષતા હતી, અને એ વિશેષતા એમને સતાના માર્ગોના પથિક તરીકે ખિડ્ડાવતી.
એક હૃદયસ્પર્શી વ્યાખ્યાતા તરીકે જ્યારે શ્રી લાલન સાહેબની નામનાની ચામર મેલખેાલા હતી, ત્યારે તે એમનાં દન કરવાના કે એમની ઉર્મિલતા ભરી વાણી સાંભળવાના વખત નહેાતે મળ્યો પણ એ વખતે ધાર્મિક બધ આપતી એમની નાની નાની સરળ અને સાદી પુસ્તિફાઓ વાંચેલી એ યાદ છે, એ વખતે શ્રી લાલનસાહેબ