________________
( ૩૩૬ )
પંડિત લાલન
પ્રત્યે મનમાં અહાભાવમિશ્રિત આદરભાવ જાગ્યા હતા, એમ કહી શકાય. એક માટે માટે એમના દર્શન કરવાના અને એમની લાગણી ભીની વાણી સાંભળવાના થોડાક અવસર મળ્યેા હતા,
શ્રી લાલનસાહેબનુ નામ યાદ આવે અને એની સાથેાસાથ જ young ( નવજુવાન ) શબ્દ યાદ આવે એ અને જ નહીં, એમ કહી શકાય કે એ શબ્દ એમના નામના પર્યાય કે અંશ જ અની ગયા હતા. કાચા અને છાયાને અલગ કરી શકાય તા એ બે શબ્દોને જુદા પાડી શકાય. અને જો જરા ઉંડાણથી વિચાર કરીએ તે। એ એક જ શબ્દમાં એમના જીવનના વિશેષતા અને એમના જીવનના સદેશ સમાઇ જાય છે.
કાયાને તે વૃદ્ધ થતી સદાકાળને માટે કાણું રોકી શક્યું છે ?' કાઈ ઉપર આજે તા કાઈ ઉપર કાલે, એમ સૌ ઉપર વાધ યના પડછાયા પડવાના જ છે, જે નાની ઉંમરે જ દુનિયામાંથી વિદાય થઇ જાય એમની તે વાત જ શું કરવી ? પરંતુ જે પેાતાના મનને વાકયની અસરથી દીન-હીન કે શિથિલ-રાકડું' મનવા ન દેતા મસ્ત, જાગ્રત અને ગતિશીલ રાખે એ સદા જુવાન. શ્રી લાલનસાહેબનુ' ચૌવન આવુ' ચિર'જીવી હતું, અને એ ચિર’જીવી યૌવને જ શ્રી લાલનસાહેબને અમરપણાનાં અમૃત અર્યાં હતાં.
શ્રી લાલનસાહેબના ચિરયૌવનને બીજી રીતે પણ આળખી શકાય. ધમ પાલનની એમની તત્પરતા, ધર્મ