________________
( ૩૩૪)
પંડિત લાલન
કઠણ કણ? સાંભળનારામાંથી એકે કહ્યું પત્થર કઠણ, ત્યારે પંડિતજીએ કહ્યું કે પાણું.
પાણીનું સમુહ બળ પત્થરના ચૂરેચૂરા કરી નાખે છે. આ રીતે જે સમુહ બળ કેળવાય તે પાણી આટલું કરી શકે છે તે માનવીનું સમુહ બળ શું શું ન કરી શકે. નરશી નાથાની ધર્મશાળા લી. અચરતબહેન દેશી પાલીતાણું
તા. ૪-૬-૫૯ (આ પત્ર લખનારનું નામ છે અચરતબહેય દોશી. તેઓ વિદુષી છે. તેમના પતિ વિદ્વાન છે. દંપતીએ જીદગીભર શિક્ષણ આપવાનું કામ કર્યું છે. તેમના સ્વભાવમાં નમ્રતા અને વિનય સહજ છે.)
પ૭
અમદાવાદ, તા. ૨૨-૬-૫૯ મુરબ્બી શ્રી શિવજીભાઈ
આ સાથે શ્રી લાલન સાહેબ અંગે સૂઝયું તે લખી મેકહ્યું છે આની પહોંચ જરૂર મોકલશો.
- લી. આપને,
રતિલાલના પ્રણામ ગૃહસ્થસંત શ્રી લાલનસાહેબ સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે અધ્યાત્મિસાધના કરવા માટે કે જીવનને સંત કેટિનું શુદ્ધ અને