________________
પંડિતજીની પ્રતિભા
( ૩૨૭)
છે. પિતે આચાય છે, અને તેમની દષ્ટિ વિશાળ છે અને જ્ઞાન અગાધ છે, પંડિતજી ઉપર તેમની કૃપા દૃષ્ટિ છે.)
૫૩
બંસી તા. ૨૭–૪–૫૯ મુરબ્બી શ્રી શીવજીભાઈ,
પહેલે પત્ર મળ્યો. ત્યારે તે કંઈ લખવાનું મન નહેતુ. ત્યાં આ બીજો પત્ર મળે, હવે છટકી શકું તેમ લાગતું નથી. જો કે આજકાલ કંઈજ લખવાના મુડમાં નથી. પણ આટલા પ્રેમવશ થઈને લખેલા પત્રને ટાળી શકતો નથી. એથી ઉતાવળે આ સાથેના પાના લખી મોકલું છું. આશા છે કે કામ ચાલશે.
પ્રફ ફાઈનલ છપાય તે પહેલાં જેવા મોકલશે.
સુચના:-વ્યાકરણ દોષ સિવાય કે હસ્વ દીના ભાષા દેષ સિવાય કંઈ જ ફેરફાર ન થાય તે જોશો. પ્રફ બને તે ફાઈનલ છપાય તે પહેલાં મને વાંચવા મેલશે.
–બંસી. રગીલે લાલન ૩૦-૩ર વર્ષો પહેલાંની એ સમૃતિ તાજી થતાં મહારા માનસ પ્રદેશ પર ચીતરાયલું એક મનહર “રેખાચિત્ર આજે ઉપસી આવે છે. આછી આછી રેખાઓ અને જાંખા જાખા રંગે વચ્ચે છુપાયેલું સત્વ “આજે પણ જીવનને એક શક્તિ” ધીરે છે!
અમારી “મદભરી” યુવાનીનું એ પ્રભાત હતું. મેં કે ગાંડાઘેલા સવપ્નાઓમાં અમે જુલતા હતાં, અમારી ઈદ