________________
( ૩૨૮ )
પડિત લાલને
ગીમાં “મસ્તી” ઉભરાતી હતી. કંઈક કરવું, કરતાં કરતાં મરવું, ને મરતાં મરતાંય આદર્શ અને ખુમારીમાં હસતાં જ રહેવું એ અમારી અંદરની “ગરમી” હતી. ત્યારે ભાવનગરમાં જૈન યુવક પરિષદ ભરાયલી. “પાટણની પ્રભુતા'ના અંગે અમારા દિલમાં સારો કે ખેટે એક પ્રકારને રેષ હતે. યાદ છે ત્યાં સુધી એ ઠરાવાર ભાષણ “ભરડવાને” મહનેય મેકે મળેલ. જેશથી બોલીને બેસી ગયા ને મહારા ચહેરા પર પરસે ટપકી પડયે. | મોઢું લૂછીને જોઉં છું ત્યાં મહારા આશ્ચર્ય વચ્ચે એક ૬૯ વર્ષને “ડોસલે” ધબ ધબ કરતે મંચ પર દેડતે આવ્યું. - હું જરા ચીડાય ને મહારી ચીડ મહને જ વધુ ચીડાવવા બેઠી. શબ્દ સાંભળ્યા.
“ આ દ વ ” “ જુવાન લાલન આ મંચ પરથી પડકારે છે કે
કેવા બળવાન આત્માના એ “પ્રેરણા” દાયી શબ્દ ! કેણ હતું એ.
“જુવાન લાલન? જે હારી જુવાનીનેયે પડકાસ્સે હતે? ૨૫ વર્ષના જુવાનને ૭૦ વર્ષને ડેસો તેણે માથે પહેરેલી હતી ખાદીની ટોપી, આપે લગાવેલા હતા ચશ્માં, શરીરે પહેરેલું હતું પહેરણ ને ઉંચી પહેરેલી હતી પોતડી.