________________
( ૨૨ )
પંડિત હાલન
થાનગઢ તા. ૧૩-૪-૫૯ શ્રીમાન મુરબ્બીશ્રી શીવજીભાઈ,
શ્રી ઘોઘા શ્રીમાન લાલન શ્રી ફતેચંદ કપુરચંદના પરિચયમાં ઘણા વખત પહેલા પાલીતાણા નરશી નાથામાં તેઓ ઉતહતા ત્યારે મળવાનું બનેલ. તેઓની વિદ્વતા, ઠ ડ સવભાવ, ધર્મનું જ્ઞાન, ધ્યાન અપૂર્વ અને અદભુત હતું, ઘણા પુસ્તકો લખી તેમણે સમાજ ઉપર સારે ઉપકાર કર્યો છે, તે ભુલાય તેમ નથી. તમે તે તેમના ઘણા પ્રસંગમાં આવી લાભ લીધેલ તે પુસ્તક પ્રગટ થશે. તે વાંચીને જોઈશું.
લી. શુભેચ્છક,
માણેકચંદના ઘટીત. (આ પત્ર લખનારાનું નામ છે માણેકચંદ પિપટલાલ. તેઓ થાનગઢના રહીશ છે વયોવૃદ્ધ છે. તેમનામાં શ્રદ્ધા છે ભક્તિ છે અને ગુણદષ્ટિ સાથે સેવાભાવ છે.)
૫૦
ઘાટકોપર તા. ૧ર-૫-૫૯ શ્રીયુત શિવજીભાઈ
ભાવનગર પંડિત શ્રી લાલન અને હું અનેક વખત સૌરાષ્ટ્ર અને